અંબાજી નજીકની બોર્ડર પરથી વિદેશી દારૂની બેખોફ હેરાફેરી
24 કલાક માં વિદેશી દારૂ ભરેલી બે ગાડીઓ બોર્ડર થી પસાર થઈ ગયી
અંબાજી રાજસ્થાન બોર્ડર પર આવેલું છે રાજસ્થાન માં દારૂની છૂટ હોવાથી અંબાજી બોર્ડર પર થી ગુજરાત માં દારૂ. ઘુસાડવાના પ્રયત્નો થાય છે!-->!-->!-->!-->!-->…