- આરોગ્ય કેમ્પમાં ચકાસણી કરવા મેગા કેમ્પનું આયોજન
ગુજરાત સરકાર દ્વારા નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત તારીખ 17/ 12 / 2021 શુક્રવાર નારોજ dh/ che/ obc/ usc ખાતે જિલ્લા તાલુકા શિક્ષણ વિભાગના અધિકારી શ્રી કર્મચારીઓ તેમજ અન્ય લાભાર્થી ઓનુ નિશુલ્ક ની નિરામય આરોગ્ય કેમ્પમાં ચકાસણી કરવા મેગા કેમ્પનું આયોજન કરેલ ઉપરોક્ત વિષય અનુસંધાને આજરોજ ડીસા તાલુકાના વિરૂણા આરોગ્ય ખાતે વિરૂણા શાળા સ્ટાફ તેમજ અન્ય લાભાર્થીઓએ બોડી ચેકઅપ કરાઈ લાભ લીધેલ જે અનુસંધાને વિરૂણા આરોગ્ય સ્ટાપ હાજર રહી તમામને બીપી સુગર જેવા ચેકઅપ કરી online હેલ્થ કાર્ડ આપેલ હતા અને સંપૂર્ણ કામગીરી શાંતિપૂર્ણ શાંતિ મુલાકાત કરી હતી તેમજ અનુકૂળ પ્રમાણે દવાઈ પણ આપેલ હતી