Browsing Category
गुजरात
राजकीय प्राथमिक विद्यालय धामणियां में खुला अंत्योदय खिलौना बैंक
(खेल खेल में बच्चे करेंगे ज्ञानार्जन)…
अशोक कुमार चंदेल बौद्धिक भारत अहमदाबाद
उपखण्ड देवगढ़ के ग्राम पंचायत स्वादड़ी के राजकीय प्राथमिक विद्यालय धामणिया में अंत्योदय सेवक अध्यापक नरेश लोहार के प्रयासो से अंत्योदय फाउंडेशन मुंबई के!-->!-->!-->…
લાખણી તાલુકાના ઘાણા ગામના એક શખસે તમાકુ ખરીદવા રૂ. બે લાખ ત્રણ માસ માટે લીધા હતા.
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
લાખણી તાલુકાના ઘાણા ગામના એક શખસે તમાકુ ખરીદવા રૂ. બે લાખ ત્રણ માસ માટે લીધા હતા. જેનો ચેક આપ્યો હતો. જે ચેક રીટર્ન થતાં ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ!-->!-->!-->…
માલપુર તાલુકાના સાતરડા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત.
રિપોર્ટર રાહુલપુરી ગોસ્વામી બાયડ
માલપુર તાલુકાના સાતરડા ગામ નજીક પુરપાટ ઝડપે આવતા ડમ્પર નંબર GJ 31 T 2269 તથા બાઈક નંબર GJ 31 J 6279 વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત કરી ડમ્પર ચાલક ડમ્પર મુકીને!-->!-->!-->…
ધાનેરા પોલીસ ની સૌથી મોટી કાર્યવાહી નશીલા દ્રવ્યો સાથે બે ઇસમો પકડાયા
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
નશીલા દ્રવ્યો નું વેચાણ કરતી ટોળકી સામે કાર્યવાહી કુલ 17 ઇસમો સામે પોલીસ ફરિયાદ ધાનેરા શહેર માંથી નશીલા પદાર્થ નું વેચાણ કરી યુવાનો ની જીંદગી બગાડતાં ઇસમો સામે કડક!-->!-->!-->…
ધાનેરા શહેર, તાલુકા વિસ્તારમાં બાળકો ઓરીમાં સપડાતાં ફફડાટ
રિપોર્ટર - પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા શહેર તેમજ ગ્રામિણ વિસ્તારમાં બાળકોમાં ઓરીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. બાળકોને ઓરીના રોગથી પીડાતા જોઈ આરોગ્ય વિભાગ દ્વારા ઓરીના રોગને ડામવા માટે તૈયારી!-->!-->!-->…
ગામડાઓમાં એસ.ટી.ની પૂરતી સુવિધાના અભાવે જોખમી મુસાફરી
રિપોર્ટર - પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકામાં મોટાભાગના ગામડાઓમાં એસટી સુવિધા પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે લોકોને વેપાર-ધંધા અર્થે તાલુકામાં આવવા માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હોય છે. અને!-->!-->!-->…
ધાનેરાના આયુષ મેળામાં 11780 લોકોએ લાભ લીધો, 4 કલાક નેતાઓ મોડા આવતા આયોજન બગડ્યું
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક આયુષની કચેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા!-->!-->!-->…
બાયડ કપડવંજ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત માં તલોદના યુવકનું મોત.
રાહુલગીરી બૌદ્ધિક ભારત ન્યુઝ
બાયડ કપડવંજ હાઇવે પર માધવ કંપાની સીમ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલક ભરથરી લાલાભાઇ અરજણભાઈ રહેવાસી તલોદના ઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું તેમજ બાઈક!-->!-->!-->…
ભજપુર પ્રાથમિક શાળાના ૧૨૮ બાળકોને દાતા દ્વારા નિશુલ્ક ગણવેશ વિતરણ કરવામાં આવ્યા
રિપોર્ટર દિનેશ પટેલ બૌદ્ધિક ભારત ન્યુઝ - બાયડ
આજરોજ તારીખ ૦૨/૦૨/૨૦૨૩ ના રોજ બાયડ તાલુકામાં આવેલ ભજપુર ગામની પ્રાથમિક શાળામાં અમદાવાદ નિવાસી 'ડેનીમ પંપ્સ'ના માલિક મહેશભાઈ પટેલ તરફથી શાળામાં અભ્યાસ!-->!-->!-->…
હેડ પોસ્ટ ઓફિસના મુખ્ય ગેટ આગળ જ ગાબડું. હજારો લિટર પાણીનો થઈ રહ્યો છે બગાડ….
રિપોર્ટર જગતસિંહ રાજપૂત પાલનપુર
પાલનપુરમાં આવેલ જિલ્લા પંચાયત રોડ પર હેડ પોસ્ટ ઓફિસના મુખ્ય ગેટની આગળ જ રોડ પર ગાબડું પડ્યું છે જેમાં દરરોજ હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો છે તથા રોજેરોજ અનેક!-->!-->!-->…