રાહુલગીરી બૌદ્ધિક ભારત ન્યુઝ
બાયડ કપડવંજ હાઇવે પર માધવ કંપાની સીમ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલક ભરથરી લાલાભાઇ અરજણભાઈ રહેવાસી તલોદના ઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું તેમજ બાઈક પાછળ બેઠેલા ને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે વાત્રક હોસ્પિટલ ખાતે દાખલ કરાયા ઘટના સ્થળે બાયડ પોલીસ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે