Browsing Category
गुजरात
ધાનેરામાં મંજૂરી વગર બનતાં ટાવરનું કામ પ્રાંતે બંધ કરાવ્યું
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરાની વિશ્વકર્મા સોસાયટીમાં ગેરકાયદેસર મોબાઇલનું ટાવર ઉભુ કરવામાં આવતા લોકોએ વિરોધ કર્યો હતો. આ અંગે પ્રાંત અધિકારીને રજુઆત કરાતા કામ બંધ કરાવ્યું હતુ. ધાનેરાની!-->!-->!-->…
શ્રી શારદા મંદિર વિદ્યાલય સ્કૂલમાં પૂજ્યશ્રી નિત્ય સેન સુરેશ્વરજી મહારાજ સાહેબના પાવન પગલાં કરવામાં…
રિપોર્ટર કાંતિભાઈ માળી થરાદ
આજે શ્રી શારદા મંદિર વિદ્યાલય સ્કૂલમાં પૂજ્યશ્રી નિત્ય સેન સુરેશ્વરજી મહારાજ સાહેબના પાવન પગલાં કરવામાં આવ્યા શાળાની બાળાઓ દ્વારા સામૈયું કરાયું શાળાના શિક્ષણ ગણ!-->!-->!-->…
તલોદ મામલતદાર કચેરી એ કમોસમી વરસાદથી થયેલ નુકસાનનો સર્વે કરી ખેડૂતોને યોગ્ય સહાય આપવા બાબત…
રિપોર્ટર-રાજેન્દ્રસિંહ ઝાલા તલોદ તાલુકા રિપોર્ટર
તલોદ મામલતદાર કચેરી એ કમોસમી વરસાદથી થયેલ નુકસાનનો સર્વે કરી ખેડૂતોને યોગ્ય સહાય આપવા બાબતે તથા આધાર કાર્ડ ને પાનકાર્ડ સાથે લીંક કરવા બાબતે આવેદન!-->!-->!-->…
ધાનેરાના જીવાણા-જડિયા રોડ પર અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત
પોપટલાલ દરજી ધાનેરા
વાવ અને સુઈગામ તાલુકા મા કમોસમી વરસાદથી ખેડૂતો ને મોટું નુક્સાન થયું છે ત્યારે આજ રોજ વાવ મામલતદાર કચેરી ખાતે ખેડૂત અગ્રણી ઓ દ્રારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મામલતદાર શ્રી!-->!-->!-->…
બનાસકાંઠામાં ધાનેરા પાસે આજે રખડતા આખલાઓએ ધમાલ મચાવ્યો હતો.રખડતા પશુઓનો આતંક, લોકોમાં ભારે રોષ
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
બનાસકાંઠામાં ધાનેરા પાસે આજે રખડતા આખલાઓએ ધમાલ મચાવ્યો હતો.રખડતા પશુઓનો આતંક, લોકોમાં ભારે રોષ જાહેર રોડ પર બે આખલાઓ બાખડ્યા હતા. જેને પગલે નાશભાગ મચી હતી. આ દરમિયાન!-->!-->!-->…
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કુશળ સંગઠક શ્રી સી આર પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે મહિલાઓ માટે…
રિપોર્ટર વિજય ભાઈ ઠક્કર ગાંધીનગર
પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કુશળ સંગઠક શ્રી સી આર પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે આજરોજ જમાલપુર ખાડિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કર્ણાવતી મહાનગરના!-->!-->!-->…
થરાદ તાલુકા માં તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના જન્મદિવસની ઉજવણી…
રિપોર્ટર કાંતિલાલ માળી બૌદ્ધિક ભારત થરાદ
આજે થરાદ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે જેતડા સીએસસી હોસ્પિટલ તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ દર્દીઓને!-->!-->!-->…
ધાનેરા તાલુકાના નેનાવા ગામની પરિણીતાને બાળક ન થતાં સાસરીપક્ષ દ્વારા શારિરીક- માનસિક ત્રાસ ગુજારવામાં…
રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકાના નેનાવા ગામની પરિણીતાને બાળક ન થતાં સાસરીપક્ષ દ્વારા શારિરીક- માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. દરમિયાન તેણીનું તાવ આવવાથી મોત થયું હતુ. આ!-->!-->!-->…
ધાનેરાના વેપારીએ 16 ટન નાળીયેરના રૂ. 5.31 લાખ ન ચૂકવી ઠગાઈ આચરી
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરાના વેપારીએ તમિલનાડુ ખાતે નાળીયેરનો જથ્થાબંધનો વેપાર કરતા વેપારી પાસેથી 16 ટન નાળીયેર મંગાવ્યા હતા. જેના રૂપિયા 5.31 લાખ ન ચૂકવી છેતરપીંડી આચરી હતી. આ અંગે તેની!-->!-->!-->…
मिराला की पोल डूंगरखेड़ा मे चिकित्सा शिविर संपन्न।
अशोककुमार चंदेल बौद्धिक भारत अहमदाबाद
गांव निराला की पोल, ग्राम पंचायत डूंगरखेड़ा तहसील भीम मैं भाजपा नेता अजय सोनी देवगढ़ व पेसिफिक मेडिकल कॉलेज भीलो का बेदला उदयपुर के संयुक्त तत्वाधान में आंखों!-->!-->!-->…