પોપટલાલ દરજી ધાનેરા
વાવ અને સુઈગામ તાલુકા મા કમોસમી વરસાદથી ખેડૂતો ને મોટું નુક્સાન થયું છે ત્યારે આજ રોજ વાવ મામલતદાર કચેરી ખાતે ખેડૂત અગ્રણી ઓ દ્રારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મામલતદાર શ્રી કે એચ વાઘેલા સાહેબે ને આવેદનપત્ર આપી ખેડૂત આગેવાનો એ મામલતદાર કચેરી બહાર આવી ને જય જવાન જય કિસાન ના નારા લગાવ્યા હતા જમો. ભારતીય કિસાન સંઘના પ્રમુખ હીરાજી રાજપુત વણાજી ડી રાજપુત નરેશજી રાજપુત. વર્ધાજી એચ વેજીયા બોળી સંખ્યામાં ખેડૂતો મો હાજર રહ્યા હતા