Browsing Category
गुजरात
भुतपूर्व सैनिकों को स्पर्श सॉफ्टवेयर एप कैसे इस्तेमाल करना चाहिए जिसकी जानकारी हेतु अहमदाबाद हनुमान…
नागजी भाई बरोट बौद्धिक भारत गांधीनगर
अहमदाबाद हनुमान कैंप में दिनांक 29/05/2023 को इलाहाबाद आर्टी रिकॉर्ड नासिक पी,सी,डी,ए प्रयागराज जिला सैनिक बोर्ड अहमदाबाद, स्टेशन हैडक्वाटर अहमदाबाद द्वारा!-->!-->!-->…
દહેગામ મલ્હાર રિસોર્ટ માં ગુજરાત પત્રકાર સંઘ ના ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ બ્રહ્મભટ્ટ ના આગેવાની હેઠળ…
રીપોર્ટર નાગજી ભાઈ એસ બારોટ ગાંધીનગર જીલ્લા બ્યુરો ચીફ
દહેગામ તાલુકામાં આજ તારીખ 28/05/2023 ને સવારે 9.00 વાગે મલ્હાર રિસોર્ટ માં ગુજરાત પત્રકાર સંગઠનની મીટીંગ પ્રથમ વાર દહેગામમાં આયોજન કરવામાં!-->!-->!-->…
કપડવંજ ખાતે KDCC બેંક દ્વારા બેંક ની વિવિધ ગ્રાહક લક્ષી લોન યોજના અને તેમના પ્રશ્નો નું નિરાકરણ…
રિપોર્ટર. સુરેશ ભાઈ પરમાર બૌદ્ધિક ભારત કપડવંજ,
ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.નડિયાદ બેંક ની વિવિધ ગ્રાહક લક્ષી લોન યોજના અને તેમના પ્રશ્નો નું નિરાકરણ કપડવંજ ખાતે સવાસો ગોળ કડવા પાટીદાર!-->!-->!-->…
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લાલપુર UGCVL ની બેદરકારી સામે આવી રહી છે
રિપોર્ટર રસિક પટેલ બૌદ્ધિક ભારત ભિલોડા
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લાલપુર UGCVL ની બેદરકારી સામે આવી રહી છે ખોડંબા ગામ ખાતે મોડી રાત્રે તારીખ 12 /6/ 2022 ના રોજ વીજ પોલ પરથી પાવર ઉતારતો!-->!-->!-->…
બાયડના આંબલીયારા નજીક દહેગામ બાયડ હાઇવે પર બુટલેગર અને પોલીસની જીપ વચ્ચે અકસ્માત.
રિપોર્ટર દિનેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ અરવલ્લી
બાયડના આંબલીયારા પોલીસની માહિતી અનુસાર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દહેગામ બાયડ હાઇવે પર આંબલીયારા માજુમ નદીના પુલ નજીક નાકાબંધી દરમિયાન દહેગામ તરફથી આવી!-->!-->!-->…
મંડાલી ગામ અને ચુડા ગોળ પ્રજાપતિ સમાજનુ ગૌરવ
રિપોર્ટર પિયુષ પ્રજાપતિ બૌદ્ધિક ભારત દાંતા
તાજેતરમા જાહેર થયેલ ધોરણ 10 ના બોર્ડના પરિણામમા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી ગામના વતની અને હાલ દાંતાના વેલવાડા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા!-->!-->!-->…
ધાનેરામાં 200 ખેડૂતોને બોલાવવામાં આવતા વાહનોની લાંબી કતારો લાગી હતી.
ભાવ પોષાય તેમ ન હોવાથી સરકાર દ્વારા ટેકાના રૂ.1090 ના ભાવ જાહેર કરાયા
રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકામાં રાયડાનું સૌથી વધારે વાવેતર કરવામાં આવે છે. આ વખતે પણ મોટા!-->!-->!-->!-->!-->…
ફરિયાદ: ચોરા ડેરીમાં ભ્રષ્ટાચાર બાબતે રજિસ્ટાર મંડળીમાં ફરિયાદ, મંત્રી તેમજ ચેરમેન દ્વારા સગાવાદ…
રીપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ડીસા તાલુકાના ચોરા ગામની દૂધ મંડળીમાં સગાવાદ ચલાવી ગેરરીતી આચરી હોવાના આક્ષેપો ગામના નાગરીક દ્વારા રજીસ્ટાર તેમજ બનાસડેરીમાં કરવામાં આવી છે. ત્યારે બીજી!-->!-->!-->…
અમદાવાદ જિલ્લાના બગોદરા કેન્દ્રનુ ધોરણ 10 નું જિલ્લાનુ સૌથી વધુ 66.67 ટકા પરિણામ આવ્યું “
વાઘેલા હરિભાઈ બૌદ્ધિક ભારત બગોદરા
અમદાવાદ જીલ્લા બાવળા તાલુકાના બગોદરા કેન્દ્ર ધોરણ 10 નું પરિણામ અમદાવાદ જિલ્લાના બગોદરા કેન્દ્ર નું જિલ્લાનું સૌથી ઉંચું 66.67 ટકા પરિણામ આવેલ છે જે એક બગોદરાની!-->!-->!-->…
ભારતીય જનતા પાર્ટી ધાનેરા શહેર કારોબારી બેઠક યોજાઈ
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ભારતીય જનતા પાર્ટી ધાનેરા શહેર કારોબારી બેઠક યોજાઈ આજરોજ ધાનેરા શિવ પેલેસ હોટલમાં હરિભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને શહેર કારોબારી બેઠક યોજાઈ પ્રધાનમંત્રી શ્રી!-->!-->!-->…