પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ભારતીય જનતા પાર્ટી ધાનેરા શહેર કારોબારી બેઠક યોજાઈ આજરોજ ધાનેરા શિવ પેલેસ હોટલમાં હરિભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને શહેર કારોબારી બેઠક યોજાઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના શાસનને નવ વર્ષ પૂરા થતા આગામી વિવિધ કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવેલ બેઠકમાં હરિભાઈ ચૌધરી, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, અમરતભાઈ દવે, ભગવાનભાઈ ચૌધરી, રસિકજી ઠાકોર, અનિલભાઈ દરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધાનેરા શહેર ભાજપા ના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમનું સુંદર સંચાલન તેમજ આભાર વિધિ શહેર મહામંત્રી તરૂણભાઇ મોદી એ કરેલ.