વાઘેલા હરિભાઈ બૌદ્ધિક ભારત બગોદરા
અમદાવાદ જીલ્લા બાવળા તાલુકાના બગોદરા કેન્દ્ર ધોરણ 10 નું પરિણામ અમદાવાદ જિલ્લાના બગોદરા કેન્દ્ર નું જિલ્લાનું સૌથી ઉંચું 66.67 ટકા પરિણામ આવેલ છે જે એક બગોદરાની અનોખી સિદ્ધિ સમાન છે જેનું ગૌરવ સર્વે બગોદરા તથા આજુ બાજુ ના ગામેથી આવતા વિદ્યાર્થીઓના વાલીઓને જાય છે. બગોદરા શિવમ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પણ સારી ટકાવારી સાથે શિવમ વિદ્યાલય બગોદરા નું નામ રોશન કરેલ છે જે બગોદરા ગામ તથા શિવમ વિદ્યાલયે ગૌરવ લેવા જેવી વાત છે. શિવમ વિદ્યાલય બગોદરા ના ચમકેલા તારલાઓ ઉંચી ટકાવારી લાવીને તેમના માતા-પિતાનું પણ નામ રોશન કરેલ છે.