Browsing Category
गुजरात
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ચિત્રાસણી સિવિલમાં આરોગ્યનો કેમ્પ યોજાયો
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે આજરોજ પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચિત્રાસણી ખાતે નિ :શુલ્ક તપાસ, નિદાન તથા સારવાર માટે આરોગ્ય કેમ્પનું આયોજન!-->…
પાલનપુર દિવ્યાંગ બાળકોનો વાર્ષિકોત્સવ રોટરી કલબ દ્વારા યોજાયો
રોટરી કલબ ઓફ પાલનપુર દ્વારા દિવ્યાંગ બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાના હેતુથી વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. જીલ્લા મથક પાલનપુર!-->…
પાલનપુર આરટીઓ સર્કલથી એરોમા સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર ખાડો ની ભરમાર
પાલનપુરમાં પડેલા સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલતા શહેર સહીત હાઇવેના માર્ગો પર મસમોટા ખાડા પડી ગયા છે. પાલનપુર જૂના આરટીઓ સર્કલથી એરોમા સર્કલ સુધીના બંન્ને માર્ગો પર ૧૬૩ ખાડા પડેલા છે. જેથી વાહન!-->…
ગટર લાઇનના તૂટેલા ઢાંકણા ધાનેરામાં ના રહીશો માટે જીવ જોખમી
ધાનેરા શહેરમાં કરોડોના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર યોજના હવે કોઈ મોટી જાનહાની સર્જે તો નવાઈ નથી. શહેરના જાહેર માર્ગોની વચ્ચો વચ આવેલા ગટર લાઇનમાં ઢાંકણા કેટલીક જગ્યાએ તૂટી જતા નાના મોટા અકસ્માત થઈ રહ્યા!-->…
ઇન્ટીગ્રેટેડ Bsc,M.sc પ્રવેશ માટે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પાટણ ખાતે છાત્રોનો ઘસારો
પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે ધો.12 સાયન્સ પછી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા કેમેસ્ટ્રી અને લાઇફ સાયન્સ જેવા વિષયોમાં ઇન્ટીગ્રેટેડ માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમ શરૂ!-->…
બનાસકાંઠાના જિલ્લા માટે ગૌરવ ની વાત કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાનું મંત્રીમંડળમાં સમાવેશ
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાતા તેમના પરિવાર અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે. કીર્તિસિંહ વાઘેલાએ આજે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથગ્રહણ!-->…
ગુજરાત ના 8 મહાનગરોમાં આગામી 25 સપ્ટેમ્બર સુધી રાત્રિના 11 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ
ગુજરાત સરકાર દ્વારા કોરોનાના કેસોને કાબુમાં લાવવા રાત્રિ કરફ્યુને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. જેમા આગામી તા.25 સપ્ટેમ્બર સુધી!-->…
નવીન મંત્રીમંડળ સાથે ભૂપેન્દ્ર પટેલ ના હાથ માં ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે કમાન
ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર!-->…
વરસાદી પાણી ભરાતાં પાલનપુર ડોકટર હાઉસ ખાતે રોગચાળાની દહેશત
પાલનપુરમાં આવેલા વરસાદને લઈ ડોકટર હાઉસમાં પાણી ભરાયા હતા. જે ભરાયેલા પાણી એજ સ્થિતિમાં હોવાથી આગામી સમયમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાની બીમારી વધવાની શકયતાઓ સેવાઇ રહી છે. આમ પાલનપુરમાં આવેલ ડોકટર હાઉસ!-->…
ધરોઈ જૂથ યોજના માં પાલનપુર નગરપાલિકા ૨૩ કરોડના દેવા માં
પાલનપુર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ધરોઈ જૂથ યોજનાનું બિલ ચુકવવામાં નગર પાલિકા ઘ્વારા વિલંબ કરવામાં આવતા પાલિકાના માથે હાલ ધરોઈ જૂથ યોજનાની ૨૩ કરોડજેટલું દેવું ચડી ગયું છે. જે લ્હેણાં સામે પાલિકા!-->…