Browsing Category
गुजरात
લાખણી તાલુકાની શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજ, માં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી
લાખણી ખાતે આવેલી શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધી જયંતીની ઉજવણી ઉદ્દીશા પ્રકલ્પ અને સાંસ્કૃતિક સેલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત!-->!-->!-->!-->!-->…
અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા ગાંધીજયંતિ નીમિતે કાર્યક્રમ યોજાયો
વિશ્વ વિભુતી મહાત્મા ગાંધીની જન્મજયંતિ તથા આધુનિક ભારતમાં કિશાન અને જવાનની સાર્થકતા પુરવાર કરીઆપનાર મહાન વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીની જન્મજયંતિ, ઇન્દીરાજીની એકાદશી તથાકે. કામરાજ યોજનાનાં પ્રણેતાની!-->…
આજ રોજ ગોરેવાલી ગમે 2 ઓક્ટોબર ગાંધી જ્યંતી નિમિતે ગામના વડીલો સાથે ઉજવણી કરી અને માન. પ્રધાન મંત્રી…
આજ રોજ ગોરેવાલી ગમે 2 ઓક્ટોબર ગાંધી જ્યંતી નિમિતે ગોરેવાલી જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ગુલમામદભાઈ અને ગોરેવાલી ન્યાય સમિતિના ચેરમેન,કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ ના મંત્રી શ્રી વીરા આલા,!-->!-->!-->!-->!-->…
ડીસા સંપ્રદાયના વિદ્યાર્થીઓ દ્વારા બસમાં નિયમિત ન આવતા મામલતદારને રજૂઆત
ડીસા તાલુકાના જુનાડીસાથી વાસણા, દશાનાવાસ, લુણપુર, સદરપુર, ઝાબડીયા તેમજ આસપાસના ગામોના ડીસા શહેરમાં સ્કૂલ કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ નિયમિતના આવતાં ડેપો!-->…
પાલનપુર સિવિલમાં આઉટસોર્સ ટેન્ડર પ્રક્રિયા સ્થગિત કરવા આદેશ
વિવાદ વચ્ચે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરતાં અરજદારે મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતીસાંજે 6 વાગ્યા સુધી કોઈ લેખિત આદેશ આવ્યો નથી : સિવિલ સર્જન
આરોગ્યકર્મીઓને આઉટ સોર્સિંગથી નોકરી પર રાખવા માટેની Gem!-->!-->!-->…
ડીસા પોલીસ દ્વારા છેડતીની ફરિયાદ નોંધવામાં ન આવતા કલાકારે કોર્ટના દ્વાર ખખડાવ્યા
ડીસાની ગાયન કલાકાર યુવતીને સ્ટુડિયો માલિક દ્વારા સિગિંગનો કરાર કર્યા બાદ અભદ્ર માંગણી કરી મોબાઇલમાં ફોટા પાડી અપહરણ કરવાની કોશિશ કરી હેરાન કરાતી હોવાની ફરિયાદ યુવતીએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ!-->…
પાલનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રીઓ દ્વારા માસ સી. એલ ધરણા પ્રદર્શન.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા કમ મંત્રી મંડળ દ્વારા તારીખ 01/10/2021 ના રોજ તલાટી કમ મંત્રી કેડરના 12 જેટલા પડતર પ્રશ્નો ને લઈને આજ રોજ પાલનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે માસ સી.એલ ધરણાં પ્રદર્શન!-->…
અમદાવાદના સાણંદ તાલુકાના આમ આદમી પાર્ટીના પીપણ સીટ ના 450 લોકો ની હાજરી માં બાઇક અને કાર રેલી
અમદાવાદના સાણંદ તાલુકાના આમ આદમી પાર્ટીના પીપણ સીટ ના 450 લોકો ની હાજરી માં બાઇક અને કાર રેલી પિપણ સીટ માં આવતા ગામડાં માં મોટી દેવતી ગણસર સોયલા અને પિપણ..સહ સંગઠન મંત્રી હાર્દિક પટેલ રિતેશ!-->!-->!-->…
ધાનેરાની over the rainbow સ્કૂલમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી
ધાનેરાની હિંગળાજ નગર સોસાયટીમાં આવેલ over the rainbow સ્કૂલમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના બાળકો દ્વારા ગાંધી બાપુ બની તેમના વિશે સ્પીચ આપી અને તેમના સુંદર!-->!-->!-->…
बापू की आत्मकथा 18 भाषाओं में होगी प्रकाशित साबरमती आश्रम में बापू का भजन ‘वैष्णव जन’…
राष्ट्रपिता महात्मा गांधी की जयंती 2 अक्टूबर पर आज पहली बार साबरमती आश्रम- अहमदाबाद में कश्मीरी भाषा में बापू के प्रिय भजन‘वैष्णवजन तो तेने रे कहिए …’ के बोल गूंजेंगे। विख्यात सूफी कश्मीरी गायक!-->…