Browsing Category
गुजरात
આજરોજ ડીસા ત્રણ હનુમાન મંદિર ખાતે જાગીરદાર દરબાર ક્ષત્રિય સમાજ દ્વારા દશેરા નિમિત્તે ડીસા ખાતે…
ડીસા ત્રણ હનુમાન મંદિર ખાતે જાગીરદાર સત્રીય દરબાર સમાજ તરફથી અલગ અલગ શસ્ત્રો નું શસ્ત્ર પૂજન કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યુંઆજે દશેરાના પવિત્ર દિવસે જાગીરદાર દરબાર સમાજ તરફથી ડીસા ત્રણ!-->!-->!-->…
એકાવન દીપ પ્રાગટય આરતી કાર્યક્રમ સેક્ટર ૨૬ ખાતે ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ દ્વારા યોજાયો
ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ગાંધી નગર દ્વારા સેક્ટર ૨૬ ખાતે નવરાત્રિ ના નવમા નોરતાં નિમિત્તે એકાવન દીવડા ની આરતી કાર્યક્રમ યોજાયો હતો જેમાં માતાજી ની આરતી મુખ્ય અતિથિ શ્રી અક્ષય ભાઇ ઠક્કર નૅશનલ ચેરમેન!-->…
ભાયાવદર નગરપાલિકા ને સરકાર શ્રી દ્વારા મળતી સહેરીજનો ની સુખાકારી માટે ની ગ્રાન્ટ રૂપિયા ૧૨૩ એક સો ને…
ભાયાવદર નગરપાલિકા ને સરકાર શ્રી દ્વારા મળતી સહેરીજનો ની સુખાકારી માટે ની ગ્રાન્ટ રૂપિયા ૧૨૩ એક સો ને ત્રેવીસ લાખ ના ખર્ચે સહેર ના જાહેર રોડ રસ્તા ને નવીનીકરણ કરવા સી સી રોડ તેમજ સમસાન માટે સેડ નુ કામ!-->…
અમરેલી જીલ્લા પંચાયત સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયા ની અધ્યક્ષ સ્થાને બેઠક મળી
અમરેલી જીલ્લા પંચાયત સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયા ની અધ્યક્ષ સ્થાને બેઠક મળીતેમજ જિલ્લા પંચાયતના અધિકારીઓ જુદી જુદી સમિતિઓના ચેરમેનની નો સદસ્યો અને વિરોધ પક્ષના સદસ્ય ઉપસ્થિત!-->…
થરાદ તાલુકાના રાજપુત સમાજ દ્વારા દશેરાના દિવસે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો.
થરાદની સરસ્વતી વિદ્યાવિહાર ઉચ્ચતર માધ્યમિક શાળાના માં શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો…
આ શસ્ત્ર પૂજન ના કાર્યક્રમમાં થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડી!-->!-->!-->!-->!-->!-->!-->…
લાખણી તાલકાની શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજ, સાંસદની ઉપસ્થિતિમાં નમો ક્વિઝ સ્પર્ધા યોજાઈ
આજરોજ લાખણી ખાતે આવેલા શ્રી ક્રિષ્ના એજ્યુકેશન કેમ્પસ સ્થિત શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ અને જીલ્લા ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપના યુવા મોરચા!-->…
બનાસકાંઠા લાખણી તાલુકાના ખેડૂત નેતા દોલાભાઈ ખાગડા ની વહેલી સવારે તેમના ફાર્મ હાઉસ ઘાણા મુકામે…
બનાસકાંઠા લાખણી તાલુકાના ખેડૂત નેતા દોલાભાઈ ખાગડા ની વહેલી સવારે તેમના ફાર્મ હાઉસ ઘાણા મુકામે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યાથી આગથળા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે
રાષ્ટ્રીય કિસાન સંગઠન!-->!-->!-->!-->!-->…
પંચમહાલ જિલ્લા કક્ષાનો રોલપ્લે અને લોકનૃત્ય સ્પર્ધા કાર્યક્રમ તેલંગ હાઈસ્કુલ ખાતે સંપન્ન…
બાળકોની સુષુપ્ત શક્તિઓ આ રીતે બહાર આવશે તો આજ પેઢીમાંથી ભવિષ્યમાં સારા કલાકારો મળશે : ડૉ વી એમ પટેલ
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી તૈલંગ વાણિજ્ય વિધાલય ખાતે તાજેતરમાં!-->!-->!-->…
અમરેલી જિલ્લાના ધારી ગામમાં બસટેન પાસેનો રસ્તો વરસાદી પાણીથી ધોવાઈ જતા મુસાફરોને થતી હાલાકી
અમરેલી જિલ્લાના ધારી ગામ ના બસસ્ટેશન પાસે નો માર્ગ ધોવાઇ જતાં વાહનચાલકોને થતી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સ્થાનિક રહેવાસી અને વેપારીઓ દ્વારા વહેલી તકે માર્ગનું સમારકામ કરવા માગણીઅમરેલી!-->…
પીજીવીસીએલ બગસરા સબ ડિવીજનના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ
પીજીવીસીએલ બગસરા સબ ડિવીજનના નવનિર્મિત બિલ્ડીંગનું પી જી વી સી એલના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ડો . ધીમંત બી , વ્યાસ સાહેબ ( આઈ એ એસ ) ના વરદહસ્તે લોકાર્પણ થયું . આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે!-->…