બનાસકાંઠા લાખણી તાલુકાના ખેડૂત નેતા દોલાભાઈ ખાગડા ની વહેલી સવારે તેમના ફાર્મ હાઉસ ઘાણા મુકામે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યાથી આગથળા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે
બનાસકાંઠા લાખણી તાલુકાના ખેડૂત નેતા દોલાભાઈ ખાગડા ની વહેલી સવારે તેમના ફાર્મ હાઉસ ઘાણા મુકામે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યાથી આગથળા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે

રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા ના તમામ હોદ્દેદારો દ્વારા બનાસકાંઠા ના તમામ તાલુકા મથકે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મા લખીમપુર માં શાંતિ પુણ્ય આંદોલન કરી રહેલા ખેડૂતો ના ટોળા ઉપર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી ના પુત્ર દ્વારા પુર ઝડપે ગાડી ચડાવી ખેડૂતો ની હત્યા કરવામાં આવી તેમાં ગુનેગારો ને કડક સજા થાય અને ખેડૂતો ને ન્યાય મળે તે માટે પુતળા દહન કરવાનુ કાર્યક્રમ કરતા પહેલા ધરપકડ કરવામાં આવી