Browsing Category
गुजरात
થરાદ તાલુકાની મોરથલ પ્રાથમિક શાળામાં નરેન્દ્ર સિંહ ચૌહાણનો (શિક્ષક) વિદાય સમારોહ યોજાયો.
આજે થરાદ તાલુકાના શ્રી મોરથલ પ્રાથમિક શાળા માં છેલ્લા પાંચ વર્ષથી ધોરણ-૬થી ૮માં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા નરેન્દ્ર સિંહ ચૌહાણ ની તાલુકા ફેરબદલી થતા શાળા પરિવાર અને બાળકો વતી એમનો!-->…
સમગ્ર દલિત સમાજનું આગવું ઘરેણું એટલે નિલેશભાઈ પરમાર
કોશિશ અને કાબેલિયત પર કામયાબીનો ઇતિહાસ રચનાર સાહસિક અને સફળ યુવાન શ્રીમાન નિલેશ પરમાર નો ટૂંકમાં પરિચય
દલિત સમાજના યુવાન અને તત્વચિંતક દરેક યુવા વર્ગના રોલમોડેલ શ્રીમાન નિલેશભાઈ પરમાર મુ જોદલા તા.!-->!-->!-->…
ભાવનગર જિલ્લા માં ઓબીસી કાર્યકરોની છાવણી પરથી ધરપકડ કરવામાં આવી
ભાવનગર ઓબીસી હક અધિકાર આંદોલન છાવણી પરથી ઓબીસી હક અધિકાર સેના નાં રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી નાં રાષ્ટ્રીય અધ્યક્ષ એવાં ધરમશીભાઈ ઢાપા તેમજ રમેશભાઈ જેઠવા, જીતુભાઈ ડોડીયા, બુધાભાઈ!-->…
બનાસકાંઠા બિન અનામત ની કચેરી ઉપર નાગરિકોના થતા ધરમધક્કા
(લોન માટે તેમજ ઇન્ટરવ્યૂ માટે લેટર સમયસર ન પહોંચતા લોકો પરેશાન, ઇન્ટરવ્યૂ થી વંચિત )સરકાર શ્રી ગુજરાત રાજ્ય બિન અનામત ના વર્ગો લોકો માટે મળતા લાભો ની કચેરી દ્વારા ગેરરીતિ જોવા મળી રહી છે જેના કારણે!-->…
પારૂલ યુનિવર્સિટી વડોદરા ખાતે ડૉ કુમાર જૈમિનિ શાસ્ત્રીનું માતૃભાષા દિવસ સંદર્ભે વ્યાખ્યાન
વડોદરાની વિખ્યાત પારૂલ યુનિવર્સિટી ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના એ સી મેમ્બર અને ગુજરાતી વિભાગના કો.ઓર્ડીનેટર ડૉ કુમાર જૈમિનિ શાસ્ત્રીનું માતૃભાષા દિવસ સંદર્ભે તાજેતરમાં વ્યાખ્યાન યોજાઈ ગયું.
!-->!-->…
યાત્રાધામ અંબાજી ના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ નો આઠમો પાટોત્સવ યોજાયો
51 શક્તિપીઠના પાટોત્સવ નિમિત્તે ગબ્બર ગોખ તથા 51 શક્તિપીઠ મંદિરોમાં વિશિષ્ટ યજ્ઞ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત માતાજીની પાલખી યાત્રા નીકાળવામાં આવી હતી
પાલખી યાત્રા ને પ્રસ્થાન કરાવવા માટે!-->!-->!-->!-->!-->…
ભાવનગર જિલ્લાના જેસર-ગારીયાધાર રોડ બિસ્માર હાલતમાં
ગારીયાધારથી જેસરને જોડતો રોડ બિસ્માર હાલત હોય સ્થાનિક આગેવાન મહેશભાઈ લવજીભાઈ વેગડ દ્વારા 5 મહિના અગાઉ ગારિયાધાર થીજેસર ગુજરડા- રાણીગામ રોડ ખુબ જ બિસ્માર હાલત માં હોવાના લીધે માર્ગ અને મકાન વિભાગ!-->…
કોઠીગામ માં ઠાકોર સમાજ દ્વારા માતાજી નો હવન કરાયો
થરાદ તાલુકા ના કોઠીગામ મુકામે આજ રોજ પોતાના આસ્થા ના પ્રતિક ગોગા મહારાજ તથા મેલડી માતાજી નો દિવસ હોવાથી ઠાકોર સમાજ ના વડીલો અને યુવાનો દ્વારા માતાજી ના નવા વાઘા પહેરવેશ તથા હવન કરવામાં આવ્યો હતો તથા!-->…
ભાયાવદર નગરપાલિકા દ્વારા શહેરમાં ૭૫ માઈક્રોન થી ઓછી જાડાઈ વાળુ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારોને…
સ્વરછ ભારત મિશન અંતર્ગત ભારત સરકારશ્રીના પર્યાવરણ, વન અને કલાઈમેટ ચેન્જ મંત્રાલય દ્વારા તા-૩૦/૦૯/૨૦૨૧ થી જાહેર નામામા સુધારો કરી ૭૫ માઈક્રોન થી ઓછી જાડાઈ વાળા પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકેલ તે!-->…
મોરવા હડફ તાલુકાની દાતિયા વર્ગ પ્રા.શાળા ખાતે ડાયટ પંચમહાલ હેઠળ જિલ્લા કક્ષાનો બાલમેળા નિદર્શન…
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ આયોજિત શાળા કક્ષાએ યોજાનાર બાલમેળા નું દાતિયા વર્ગ શાળા માં યોજાયેલ ઇનોવેટિવ બેનમૂન બાલમેળાની વિવિધ પ્રવૃત્તિનુંનિદર્શન ડાયટ ના સિનિયર લેકચરર ઉમેશભાઈ ચૌહાણના!-->…