Publisher Theme
I’m a gamer, always have been.

કોઠીગામ માં ઠાકોર સમાજ દ્વારા માતાજી નો હવન કરાયો

0 60

થરાદ તાલુકા ના કોઠીગામ મુકામે આજ રોજ પોતાના આસ્થા ના પ્રતિક ગોગા મહારાજ તથા મેલડી માતાજી નો દિવસ હોવાથી ઠાકોર સમાજ ના વડીલો અને યુવાનો દ્વારા માતાજી ના નવા વાઘા પહેરવેશ તથા હવન કરવામાં આવ્યો હતો તથા ગામના ઠાકોર સમાજ ના નાગજી ભાઈ ઠાકોર તથા રમેશભાઈ ઠાકોર તથા બાબુભાઈ ઠાકોર તથા વિભાભાઈ ઠાકોર તથા તલાભાઈ ઠાકોર તથા મેલડી માતાજી ના ભક્ત વિક્રમ ભાઈ ઠાકોર તથા સોમાભાઈ ઠાકોર તથા પોપટભાઈ ઠાકોર તમામ ભક્ત જનો હાજર રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.