Browsing Category
गुजरात
લોકોના જીવ બચાવવામાં અરવલ્લી જિલ્લા 108 સેવા અવ્વલ 3 મહિનામાં 3 હજાર 800 થી વધૂ લોકોની મદદે પહોંચી…
રાજયમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને રાજ્યભરમાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડ્યો છે. રાજ્યના નાગરિકોની આરોગ્ય કાળજી માટે!-->…
દામાવાવ પો.સ્ટે . વિસ્તારના બોર કાંટુ ગામે નાકાબંધી કરી પીકપમા ક્રુરતા પુર્વક કતલ કરવાના ઈરાદે મુંગા…
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા!-->…
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગ્રામ પંચાયત માં ગ્રામ સભા યોજાઈ
વાવ ના ઢીમા ગ્રામ પંચાયત માં ગ્રામ પંચાયત માં ગ્રામ સભા અને મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં . સરપંચ જીજ્ઞાબેન મોનાજી રાજપૂત અને સભ્ય દરબાર વિક્રમ સિંહ તથા લક્ષ્મણ ભાઈ રાજપૂત તથા મોનાજી!-->…
પાલનપુર કોલેજની શ્રેયા ઓઝાએ ઇન્ડિયન વિમેન્સ લીગ ફૂટબોલની સ્પર્ધામાં મેન ઓફ ધ મેચ બનીને પ્રથમ રેન્ક…
પાલનપુરની જી.ડી. મોદી કૉલેજ ઑફ આર્ટસ પાલનપુર સેમ -૪મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની શ્રેયા જીગ્નેશભાઈ ઓઝાએ ગુજરાત ફૂટબોલ અસોસિએશન દ્વારા યોજાયેલી ફૂટબોલની સ્પર્ધામાં ભાગ લીધો હતો. અમદાવાદની ARA FC!-->…
વાવ માં ટ્રાફીક નીયમોનુ ઉલુધન કરતા વાવ ના દુકાનદારો અને ટેક્ષી ચાલકો
બનાસકાંઠા ના વાવ માં ટ્રાફીક નીયમોનુ ઉલુધન કરતા વાવ ના દુકાનદારો ટેકશી ચાલકો જેમ મન ફાવે એવી રીતે એમની ખોળ કરીયાણાની ગાડી ઓ પાર્કિંગ કરાવી ને માલ ખાલી કરાવી રહ્યા છે બાજુ રીક્ષા ચાલક ને હોન્ડા વાળા!-->…
શેઠ કે.ટી.હાઇસ્કુલ ખેડબ્રહ્મા શહેરનુ ગૌરવ-ખેડબ્રહ્મા કેન્દ્રમાં પ્રથમ સ્થાન
આજરોજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામ માં શ્રી શેઠ કે.ટીi હાઇસ્કુલ ખેડબ્રહ્મા ની દીકરી વર્મા પ્રિન્સી જયંતીભાઈ એ 700 માંથી 629 ગુણ મેળવી 89.85 ટકા અને 99.36 પર્સન્ટાઈલ રેન્ક સાથે સમગ્ર!-->…
ખેડબ્રહ્મા શહેર મો શેઠ કે.ટી.હાઇસ્કુલ
એસ .એસ.સી નુ આજરોજ રીઝલ્ટ આપતા પ્રથમ ત્રણ તેજસ્વી તારલાઓ
આજરોજ ધોરણ-૧0 સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામ માં શ્રી શેઠ કે.ટીi હાઇસ્કુલ ખેડબ્રહ્મા ના ત્રણ તેજસ્વી તારલાઓ
(1) સોની ફાગુન ભરતભાઈ 600/558
93.00%(2). પટેલ યુઞ કેતનભાઇ 600/553_ 92.16%(3)!-->!-->!-->!-->!-->…
ખેડબ્રહ્મા શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો (B.J.Y.M) દ્વારા…
ખેડબ્રહ્મા શહેરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો તેઓ એક પૃથ્વી અનેક પ્રયાસ પર્યાવરણ બચાવવાનો આહવાન કરવામાં આવ્યું હતું તેમોજેમાં!-->…
અરવલ્લીના ખેડૂત શ્રિકાંતભાઈએ 3 વર્ષમાં કરી રૂ.1 કરોડ 58 લાખની કમાણી શ્રીકાંતભાઈ પટેલે ડ્રેગન ફ્રૂટની…
અરવલ્લી જિલ્લાના બાયડના વતની શ્રીકાંતભાઈ ઠાકોરભાઈ પટેલને ઘઉં,મગફળી જેવી પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતીમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી. પહેલા પરંપરાગત પાકની ખેતીથી તેમને થોડી ઘણી આવક થતી હતી જેમાંથી!-->…
મોરવા હડફ વિધાનસભામાં આમ આદમી પાર્ટીની ગામડું બેઠકને ભવ્ય પ્રતિસાદ
125 મોરવા હડફ વિધાનસભા માં ”…
આજ રોજ મોરવાહડફ વિધાનસભામાં ગામડું બેઠક અંતર્ગત ગાજીપુર, સરસવા, ચોપડા બુઝર્ગ અને મોટીરેલ ગામે જિલ્લા પ્રમુખ શ્રી રણજીતસિંહ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ, પ્રભારી શ્રી નૈષધભાઈ બારીયા દ્વારા મિટિંગનું આયોજન!-->…