Publisher Theme
I’m a gamer, always have been.

ખેડબ્રહ્મા શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો (B.J.Y.M) દ્વારા ખેડબ્રહ્મા ગાર્ડન ખાતે વૃક્ષ રોપારપણ કરવામાં આવ્યું.

0 24

ખેડબ્રહ્મા શહેરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો તેઓ એક પૃથ્વી અનેક પ્રયાસ પર્યાવરણ બચાવવાનો આહવાન કરવામાં આવ્યું હતું તેમો
જેમાં શહેર સંગઠન મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ,યુવા મોરચા પ્રમુખ બ્રિજેશ પ્રજાપતિ, મહામંત્રી મિલન પટેલ, ઉપપ્રમુખ ધવલ રાવલ, મંત્રી ધીરેન વણકર , સોશ્યિલ મીડિયા ઇન્ચાર્જ રોહિત પંચાલ,itcell ઇન્ચાર્જ ધ્રુવ કજરેકર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.