Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગ્રામ પંચાયત માં ગ્રામ સભા યોજાઈ

0 74

વાવ ના ઢીમા ગ્રામ પંચાયત માં ગ્રામ પંચાયત માં ગ્રામ સભા અને મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં . સરપંચ જીજ્ઞાબેન મોનાજી રાજપૂત અને સભ્ય દરબાર વિક્રમ સિંહ તથા લક્ષ્મણ ભાઈ રાજપૂત તથા મોનાજી રાજપૂત તથા ભરતભાઈ તથા મોટી સંખ્યામાં બહનો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.