Publisher Theme
I’m a gamer, always have been.

શેઠ કે.ટી.હાઇસ્કુલ ખેડબ્રહ્મા શહેરનુ ગૌરવ-ખેડબ્રહ્મા કેન્દ્રમાં પ્રથમ સ્થાન

0 22

આજરોજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામ માં શ્રી શેઠ કે.ટીi હાઇસ્કુલ ખેડબ્રહ્મા ની દીકરી વર્મા પ્રિન્સી જયંતીભાઈ એ 700 માંથી 629 ગુણ મેળવી 89.85 ટકા અને 99.36 પર્સન્ટાઈલ રેન્ક સાથે સમગ્ર ખેડબ્રહ્મા કેન્દ્રમાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે ..આચાર્ય શ્રી વિભાસભાઈ રાવલ એ દીકરી અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના પ્રમુખશ્રી અશ્વિનભાઈ જોશી તથા મંત્રીશ્રી શૈલેષભાઈ મહેતાઅને વાલી મંડળના પ્રમુખ ભરતભાઇ ચૌહાણ આચાર્યશ્રી અને સ્ટાફને ધન્યવાદ પાઠવેલ..

Leave A Reply

Your email address will not be published.