Browsing Category
गुजरात
મેઘરજ ના નવાપાણીબાર ગામે એપ્રોચ રોડ ને લઈને વિવાદ કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
રિપોર્ટર દિનેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ અરવલ્લી
મેઘરજ ના નવા પાણી બહાર ગામે એપ્રોથ રોડ મંજૂર થયેલ જે નવા પાણીબાર ગામે ન બનતા તેના બદલે વાંટા પાણીબાર ગામે બનાવી દેવાતા વિવાદ સર્જાયો છે આ બાબતે નવા!-->!-->!-->…
બોડી સીમલી શાળાના અકસ્માતમાં મૃત્યુ પામેલા મહિલા શિક્ષિકાના પરિવારને 28 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો
રિપોર્ટર નરેશ ખરાડી મેઘરજ
મેઘરજ તાલુકાની બોડી સીમલી પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક તરીકે નોકરી કરતા સ્વ સેજળ બેન ગીરીશભાઈ પટેલ ને આકસ્મિક મૃત્યુ સહાય પેટે તેમનું સેલેરી એકાઉન્ટ એક્સિસ બેન્કમાં હતું તો!-->!-->!-->…
ધાનેરામાં પીવાનું પાણી પૂરતાં પ્રમાણમાં ન મળતાં મહિલાઓનો પાલિકામાં હંગામો
રિપોર્ટર પોપટ લાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં પીવાનું પાણી હાલમાં નર્મદા યોજનામાંથી આપવામાં આવતા પાલિકાના તમામ બોર બંધ કરી દેવામાં આવ્યા છે. અને નહેરની સફાઇ વખતે પાણી બંધ!-->!-->!-->…
ખેડા જિલ્લાના ગળતેશ્વર પંથકના રૂસ્તમપુરા નજીક નદીના કોતરોમાં બુટલેગરો દ્વારા ચાલતાં દારૂના વેપલાનો…
રિપોર્ટર અશોક સિંહ સોલંકી બૌદ્ધિક ભારત ખેડા
ખેડા જિલ્લાના ગળતેશ્વર પંથકના રૂસ્તમપુરા નજીક નદીના કોતરોમાં બુટલેગરો દ્વારા ચાલતાં દારૂના વેપલાનો પર્દાફાશ થયો છે. પોલીસે 4.22 લાખના વિદેશી દારૂના!-->!-->!-->…
મેઘરજ તાલુકામાં વાવાઝોડામાં વિજપોલ ધરાશાયી થવાથી લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. ત્યારે…
રિપોર્ટર દિનેશ પટેલ બૌદ્ધિક ભારત અરવલ્લી
મેઘરજ તાલુકામાં વાવાઝોડામાં વિજપોલ ધરાશાયી થવાથી લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. ત્યારે તંત્ર કામે ના લાગતા જનતાએ જાતે શ્રમયજ્ઞ શરૂ કર્યો હતો.!-->!-->!-->…
મોડાસાના વણીયાદ પાસે ઘાસચારો ભરેલ ટ્રકમાં વિજતાર અડકી જતા ઘાસચારામાં આગ લાગી
રિપોર્ટર ઇશાક પઠાણ બૌદ્ધિક ભારત મોડાસા
નિશ્ચિત કરેલ મર્યાદા બહાર જો માલસામાન ભરે તો વાહન પલટી જવાનો કે આગથી લઈ આકસ્મિક ઘટના બનવાની સંભાવના રહે છે. ત્યારે મોડાસાના વણીયાદ પાસે ઘાસચારો ભરેલ ટ્રકમાં!-->!-->!-->…
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ભાણપુર ગામના પાટીદાર ભાઇઓ દ્વારા સુપોષિત ગુજરાતના નિર્માણ માટે અનોખી…
રિપોર્ટર વીરભદ્ર સિંહ ઝાલા બૌદ્ધિક ભારત સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ભાણપુર ગામના પાટીદાર ભાઇઓ દ્વારા સુપોષિત ગુજરાતના નિર્માણ માટે અનોખી પહેલ કરી છે. છેલ્લા 39 વર્ષથી બાલમંદિરના!-->!-->!-->…
ગાંધીનગર ખાતેના જુના સચિવાલયમાં આવેલા બ્લોક નંબર 17 માં લાગેલી આગ.
રિપોર્ટર વિજય ઠક્કર બૌદ્ધિક ભારત ગાંધીનગર
આજે સવારે ગાંધીનગર ખાતે ના જુના સચિવાલયમાં આવેલા બ્લોક નંબર 17 ના પહેલા માળે આગ લાગ્યા ના સમાચાર મળતા ફાયર બ્રિગેડ ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી.!-->!-->!-->…
તલોદ તાલુકાના તલોદ ગામ ના રહીશ મકવાણા કોદરસિહ કાનસિહ આજે સવારે ગુમ
રીપોટર -રાજેન્દ્રસિંહ ઝાલા તલોદ બૌદ્ધિક ભારત ન્યુઝ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તલોદ ગામ ના રહીશ મકવાણા કોદરસિહ કાનસિહ આજે સવારે ગુમ થઈ ગયેલ છે તલોદ તાલુકાના તલોદ ગામ ના રહીશ મકવાણા કોદરસિહ!-->!-->!-->…
ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારી અને અસુવિધાઓ બાબતે કલેક્ટર ને લિખિત રજૂઆત કરવામા આવી
રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભૂજ
ભુજ તાલુકાના અંતરીયાળ બન્ની પચ્છમ વિસ્તારને સમાવતા ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબોની ગંભીર બેદરકારીના કારણે આ વિસ્તારમાં નવજાત શિશુઓના મરણનો!-->!-->!-->…