Browsing Category
गुजरात
રામનગર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો
રિપોર્ટર :-- મહેશ રાવલ બૌદ્ધિક ભારત દહેગામ
રામનગર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે તાલુકાના ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર સાહેબ તથા લીફ!-->!-->!-->…
શાળા નંબર ૫ રાણીકાપા.શાળા નં. ૭ અંબિકા પ્રાથમિક શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો
રિપોર્ટર ઈલિયાસ મેમણ સતલાસણા
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૩ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી નાહીનભાઈ કાઝી ભાવનગર!-->!-->!-->…
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અણિયોડ ગામ માં પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશોત્સવ કરવામાં આવ્યો
રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલોદ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અણિયોડ ગામ માં પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશોત્સવ કરવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અણિયોડ ગામમાં!-->!-->!-->…
શ્રી ધાન્ધાર જુની પાંત્રીસી દશનામ ગોસ્વામી સમાજની ચોપડા વિતરણ માટેની ભવ્ય મીટીંગ નું આયોજન કરવામાં…
રિપોર્ટર બાવા દિનેશ ભારથી બૌદ્ધિક ભારત વડગામ
પાલનપુર ખાતે તારીખ 13-06-2023 ના રોજ શ્રી ધાન્ધાર જુની પાંત્રીસી દશનામ ગોસ્વામી સમાજની ચોપડા વિતરણ માટેની મીટીંગ નું આયોજન પાલનપુર ખાતે સમાજભવનમાં!-->!-->!-->…
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના રાતડીયા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર જશવંતભાઈ ડી ડાયરા દેવગઢ બારીયા
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રાતડીયા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો. આ પ્રવેશ ઉત્સવમાં કાળીડુંગરી સી.આર.સી કોર્ડીનેટર કામિનીબેન પટેલ!-->!-->!-->…
લુણાવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર કાંતિભાઈ વી. માળી બૌદ્ધિક ભારત થરાદ
તારીખ 13-06-2023 ના રોજ લુણાવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ એક ના નવીન પ્રવેશ!-->!-->!-->…
ભાયાવદર નગર પાલિકા હસ્તક સરદાર વલ્લભભાઈ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે નદિ વિસ્તારમા રહેતા 23 નાના મોટા…
રિપોર્ટર રહીમ ઘુઘા ભાયાવદર
ટીમ ભાયાવદર નગર પાલિકા આજરોજ ભાયાવદર નગર પાલિકા હસ્તક સરદાર વલ્લભભાઈ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે સંભવિત વાવાઝોડા ને દયાનમા રાખી ને નદિ વિસ્તારમા રહેતા 23 નાના મોટા લોકો ને!-->!-->!-->…
ફતેપુરા તાલુકાના મુવાલા ખેડા પ્રાથમિક શાળા માં કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ ની ધામ ધૂમ…
રિપોર્ટર : કિરણ ડામોર ભૌદિક ભારત ફતેપુરા
ભણશે ગુજરાત ક્રાંતિ લાવશે ગુજરાત!શાળા પ્રવેશોત્સવના પરિણામે શિક્ષણમાં ક્રાંતિ સર્જાઈ, ઉજજવળ ભવિષ્યની આજ રોજ 13/06/2023 ના રોજ ફતેપુરા તાલુકાના મુવાલા ખેડા!-->!-->!-->…
કચ્છમાં સંભવિત વાવાઝોડા ‘બિપોરજોય’ અનુસંધાને ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ એ બોલાવી…
રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
કચ્છમાં સંભવિત વાવાઝોડા 'બિપોરજોય' અનુસંધાને ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ એ બોલાવી બેઠક ભુજ તાલુકાના વિવિધ અધિકારીઓ ની સાથે વાવાઝોડા થી નીપટવા અધિકારીઓને!-->!-->!-->…
તલોદ જી. આઈ. ડી. સી. પાસે આવેલ આંબાવાડી મા તલોદ જી. ઈ. બી. ના કર્મચારીઓની ગોર બેદરકારી સામે આવી
રિપોર્ટર :- પ્રવિણસિંહ ઝાલા ભૌતિક ભારત ન્યુઝ પ્રાંતિજ સાબરકાંઠા
તલોદ જી. આઈ. ડી. સી. પાસે આવેલ આંબાવાડી મા તલોદ જી. ઈ. બી. ના કર્મચારીઓની ગોર બેદરકારી સામે આવી રહી છે આંબાવાડી ફીડર નિ લાઈન મા ઠેર!-->!-->!-->…