Publisher Theme
I’m a gamer, always have been.

ભાયાવદર નગર પાલિકા હસ્તક સરદાર વલ્લભભાઈ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે નદિ વિસ્તારમા રહેતા 23 નાના મોટા લોકો ને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા

0 31

રિપોર્ટર રહીમ ઘુઘા ભાયાવદર

ટીમ ભાયાવદર નગર પાલિકા આજરોજ ભાયાવદર નગર પાલિકા હસ્તક સરદાર વલ્લભભાઈ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે સંભવિત વાવાઝોડા ને દયાનમા રાખી ને નદિ વિસ્તારમા રહેતા 23 નાના મોટા લોકો ને સલામત સ્થળે આસરો આપેલ છે
પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ ની સુચના મુજબ અને આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી ડો મહેનદરભાઇ પાડલીયા સાહેબ અને જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી અલ્પેશભાઇ ઢોલરીયા સાહેબ ની આગેવાની નીચે ભાયાવદર ભાજપ ટીમ તેમા પુર્વ પ્રમુખ નયનભાઇ જીવાણી ની આગેવાની હેઠળ બનાવેલ ટીમ દ્વારા આ આસરીત લોકો ને જમવાની અને ચા પાણી ની વ્યવસ્થા અમારી ટીમ દ્વારા કરવામં આવેલ છે સાથે ઉપલેટા મામલતદાર સાહેબ ની સુચના મુજબ નગર પાલીકાના ચીફ ઓફિસર દવે સાહેબ ના સંકલન હેઠળ અમારી ટીમ કાર્ય કરે છે

Leave A Reply

Your email address will not be published.