Publisher Theme
I’m a gamer, always have been.

શ્રી ધાન્ધાર જુની પાંત્રીસી દશનામ ગોસ્વામી સમાજની ચોપડા વિતરણ માટેની ભવ્ય મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

0 10

રિપોર્ટર બાવા દિનેશ ભારથી બૌદ્ધિક ભારત વડગામ

પાલનપુર ખાતે તારીખ 13-06-2023 ના રોજ શ્રી ધાન્ધાર જુની પાંત્રીસી દશનામ ગોસ્વામી સમાજની ચોપડા વિતરણ માટેની મીટીંગ નું આયોજન પાલનપુર ખાતે સમાજભવનમાં કરવામાં આવ્યું આ મિટિંગ માં પમુખશ્રી દિનેશ ભારથી મંત્રી શ્રી નારાયણભારથી તથા રતુભારથી સહીત સમાજ ના યુવાનો અને વડીલો હાજીર રહ્યા હતા અને સમાજ માં વધુ માં વધુ શિક્ષણ નું સ્તર વધે અને સમાજ ના યુવાનો હર ક્ષેત્રે આગળ વધે એમના માટે સમાજ દ્વારા પ્રોત્સાહન આપવું આના માટે વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી

Leave A Reply

Your email address will not be published.