Publisher Theme
I’m a gamer, always have been.

ડીસા તાલુકા મોટી આખોલ ગામે રામદેવ પીર ના મંદિરે હવન યોજાયો

0 79

ડીસા તાલુકા મોટી આખોલ ગામે રામદેવપીર ના મંદિરે ભાદરવા સુદ નોમ ના દિવસે નેજુ ચડાવવા ના કાર્યક્રમ સાથે હવન યોજાયો હવન પુજા માં આખોલ સરપંચ શ્રી ના ભાઈ ધુખ બચુભાઈ ગેમરજી એ બેસવાનો લાહો લીધો હતો અને પ્રસાદ જમણવાર ની વ્યવસ્થા દાતાશ્રી રામદેવ મોટર્સ આખોલ ચાર રસ્તા અમરતભાઈ દલપતરામ દ્વારા કરવામાં આવી હતી અને આખોલ ના ટ્રસ્ટીઓ અને આખોલ સરપંચ શ્રી ભરતભાઈ ધુખ..આખોલ ના વડીલો દરબાર બિજોલસિહ પુર્વ ડેલીકેટ દરબાર અગરસિહ ડે સરપંચ ચંદનસિહ ડીસા તાલુકા પત્રકાર એકતા સંગઠન પ્રમુખ શ્રી દરબાર અર્જુનસિંહ એ હાજરી આપી હતી અને ભાવસિંહ વનસીહ અમરસિંહ.ઉજમસિહ ચેતનસિહ રાઠોડ સવસિહ દરબાર અને ગીરધારી ભગત લેરજી પ્રજાપતિ ભેરાજી હીરાજી સહીત આખોલ ગામના રામદેવ પીર ના મંદિરે નેજુ ચડાવવા માં આખોલ ગામ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.