સાણંદ નગર પાલિકા હોલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા લીગલ સર્વિસિસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
ગત રોજ સાણંદ નગર પાલિકા હોલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા લીગલ સર્વિસિસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ (ગ્રામ્ય) ના અધ્યક્ષ તથા જિલ્લા ન્યાાધીશ નામદાર ડી એમ વ્યાસ, સેક્રેટરી એચ.જે. વસાવડા,સાણંદ કોર્ટ ના PCJ જે.જે.પંડ્યા,કે.આર.રાઠોડ,કે.કે. રાઠોડ. મેડમ,પી.એસ. રાઠોર ,બી એમ.રાજ,આસી.એચ.જી.બારૈયા સાણંદ બાર સેક્રેટરી સંજય વાઘેલા,આર.જી.સોલંકી, એડ એન.જી.ઠાકોર, એ.એન.ઠાકોર, સોનલબેન પરમાર,રક્ષાબેન પરમાર,નરગીસબેન હાજરી આપેલ.
