ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની મુલાકાતે સુરત કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી
સુરત કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ ઘોઘારી સાહેબ સાથે સુરત ભાજપના સક્રિય કાર્યકર્તાઓ દિનેશભાઈ મોદી, લલીતભાઈ મોદી, રવીભાઈ અને રાવલ ગિરિશભાઈએ ગાંધીનગર ખાતે ગુજરાત ના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી