થરાદ તાલુકામાં તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ઘણા દિવસ થી તલાટી કમ મંત્રી ની વિવિધ વિષયોની માંગણી માટે સરકાર માં માગ કરવામાં આવેલ છે પરંતુ આજ દિન સુધી તેનું કોઈ પણ પ્રકાર નું નિરાકણ ના આવતા તે અનુસંધાને તારીખ 1/10/2021 ના રોજ તાલુકા કક્ષાએ એક માસ ની સી એલ તથા શાંતિપૂર્વક માંગણી ઓના બેનરો સાથે દેખાવ કરનાર છે તેવું આવેદનપત્ર તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મામલતદારને આપવામાં આવ્યું હતું.