ગુજરાત યંગ થિકસ મીટ માં થરાદ તાલુકાના જાદલા ગામ ના નિલેશભાઈ ની બનાસકાંઠા પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી.
ગુજરાત Yonug.Thinkers MEET-2021.3 દિવસનું સમાપન આ મીટમાં આઈડિયાલોજી. દેશની સમસ્યાઓ. કોમ્યુનિટી ની ડિમાન્ડ આઈડિયાલોજીની બસ આવશ્યકતા.ઇફેક્ટ. યન્ગ પાર્લામેન્ટ .જેવા વિવિધ વિષયો ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી.આ કાર્યક્રમના મુખ્ય અતિથિ સ્પોનર.શ્રીમાન.રામમાધવજી. પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી BJP. કાર્યકારિણી સદસ્યશ્રી RSS. ડાયરેકટર ઇન્ડિયા ફાઉન્ડેશન.તેમજ શ્રી.ડો.ગુરુપ્રકાસ પાસવાનજી. રાષ્ટ્રીય પ્રવક્તા. BJP.શ્રી.ડો.પરિમલ વ્યાસ કુલપતિ MS યુનિવર્સિટી. બરોડા.શ્રી. ડો કસ્યપ અવસ્થિ સચિવ પલાનીગ કમીશન.GOVT of india.શ્રી. ડો. આદિત્ય તિવારી.OSD. Cm Of અરુણાચલપ્રદેશ..ડો જીગરભાઈ.ડો. હેમોગભાઈ.તેમજ વિવિધ વક્તાઓ..ગુજરાતમાંથી કુલ 70 યુવા પાર્ટસીપેન્ટ હાજર રહ્યા હતા બનાસકાંઠા જિલ્લામાંથી યુવા પ્રતિનિધિ તરીકે હાજર રહેલ.
અંતમાં ત્રણ દિવસીય MEETમાં બેસ્ટ પર્ફોમન્સ કરવા બદલ ટોફી આપીને ડૉ. જીગરભાઈ ઈમાનદાર સાહેબ (યુવાનોના પ્રેરણાસ્ત્રોત સિન્ડિકેટ સભ્ય શ્રી-MS યુનિવર્સિટી બરોડા ) દ્વારા સન્માનિત કરવામાં આવ્યા