Publisher Theme
I’m a gamer, always have been.
Browsing Category

होम

બનાસકાંઠામાં વધતા ડેન્ગ્યુના કેસો અંગે આરોગ્ય વિભાગે સર્વે કર્યો

રોગચાળો ડીસા અને પાલનપુરમાં 75-75 રેક્ટર કન્ટ્રોલ મેમ્બર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા ડેન્ગ્યુના કેસ મામલે હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે

ફૂટબોલ એસો. અને લોન ટેનિસ ખેલાડી લય જગતાપનું સન્માન ભાજપ સ્પોર્ટ્સ સેલ લોન દ્વારા કરવામાં આવ્યું

પાલનપુરની જીડી મોદી કોલેજ ખાતે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા ફૂટબોલ એસોસિએશન અને ભાજપ સ્પોર્ટસ સેલ દ્વારા પ્રધાન મંત્રી ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ટેનિસમાં સિદ્ધિ મેળવનાર પાલનપુરના ખેલાડી

યુવતીએ કહ્યું “મને એક તાંત્રિક અનુષ્ઠાન વિધિથી માલા ફેરવીને ઘરમાં એક વર્ષ સુધી કૈદ રાખવામાં…

બનાસકાંઠા જિલ્લાના રણની કાંધીએ આવેલા એક ગામમાં છેલ્લા એક વર્ષથી ઘરમાં ગોંધી રાખેલી યુવતીને 181 અભિયમની ટીમે છોડાવી હતી.તાંત્રિક વિધીથી માળા ફેરવી એક વર્ષથી ઘરમાં ગોંધી રખી હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો

માલણ ગામેથી ચાર માસ પૂર્વ ગુમ થયી હતી બે સંતાનોની માતા, આજદિન સુધી પોલીસ આ મહિલાને શોધી ન શકતા…

પાલનપુર તાલુકાના માલણ ગામે રહેતા અને ખેત મજૂરી કરી પરીવારનું ગુજરાન ચલાવતા એક પરિવારની બે સંતાનોની માતા ચાર માસ અગાઉ ગુમ થઇ હતી. ફરિયાદ આપેલ હોવા છતાં આજદિન સુધી પોલીસ આ મહિલાને શોધી ન શકતા હાલમાં

ડીસામાં અકસ્માતો રોકવા માટે પશુઓના શિંગડા પર રેડિયમ પાટો લગાવવામાં આવી

ડીસા નેશનલ હાઇવે તેમજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ પર અબોલ પશુઓ રાત્રીના સમયે અડ્ડીગો જમાવીને બેસે છે. ત્યારે જીવદયા માનવસેવા ફાઉન્ડેશન દ્વારા અંધકારના સમયે અકસ્માત ન થાય તે માટે રખડતાં પશુઓના શિંગડા ઉપર

બીએસએફ કેમ્પ દાંતીવાડા ખાતે બનાસ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન…

બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 99 બોટલ રક્ત એકત્રિત કરાયુંપાલનપુર જનરલ હોસ્પિટલમાં દાખલ થતાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે અપાશે દાંતીવાડાના BSF કેમ્પ ખાતે ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ

ડીસાના વેલુનગરથી અજાપુર સુધીના રસ્તા પર બિલ્ડરો દ્વારા કબજો જમાવા પર ખેડૂતોનો હંગામો

33 ફૂટના રસ્તા પર દબાણ કરી દેતા ખેડૂતોને ટ્રેકટર સહિતના વાહનો ચલાવવા મુશ્કેલરસ્તો ખુલ્લો કરવામાં નહિ આવે તો કલેક્ટર કચેરીએ ધરણાં પર બેસવાની ચીમકી ડીસા શહેરના વેલુંનગરથી અજાપુરા ગામમાં જવાનો મુખ્ય

ડીસાની પી.ટી.પટેલ સાયન્સ કોલેજમાં લેબ સહિતની તમામ સમસ્યાઓ સામે આવી હતી.

સાયન્સ કોલેજમાં પાટણ યુનિ.ના કુલપતિની ઓચિંતી તપાસ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ડીસાની પી.ટી.પટેલ સાયન્સ કોલેજમાં કુલપતિ દ્વારા શુક્રવારે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન અનેક

નેકારીયા પાસે Hit & Run, યુવકનું સ્થળ પર જ મોત

નેકારીયા ગામ પાસે નર્મદા કેનાલના પુલ પર મોડી સાંજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક અજાણ્યા ઇકો કારના ચાલકે બાઇક સવારને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત

અંબાજી મંદિરના ભંડારામાં ભેટમાં આપેલી 2.39 કરોડની 90 ટકા ચાંદી નીકળી નકલી

- વેપારીઓની ભક્તો અને માતાજી સાથે છેતરપીંડી - માં અંબાના ચરણે ધરાતાં ચાંદીના આભૂષણ, છત્ર, ત્રિશુલ સહિતની ભેટો ડુપ્લીકેટ નીકળે છે આરાસુરમાં બિરાજમાન જગતજનની માં અંબા પ્રત્યે કરોડો લોકોની આસ્થા