Publisher Theme
I’m a gamer, always have been.
Browsing Category

गुजरात

બનાસકાંઠા જિલ્લા શિક્ષક સહકારી મંડળીના ડિરેક્ટર નું જન્મ દિન નિમિતે સન્માન કરાયું

આજ રોજ જીતેન્દ્રભાઈ એમ ભાટીયા ( શિક્ષક, સી આર સી, લોરવાડા તેમજ બનાસકાંઠા જિલ્લા શિક્ષક સહકારી શરાફી મંડળી નાં ડીરેકટર )નું જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી સંત રવિદાસ સેવા ગ્રુપ

અંબાજી દૂર હે જાના જરૂર હે.

જીવદયા ફાઉન્ડેશન દ્વારા અને સની ભાઈ ગુપ્તા અંબાજી જતા પદયાત્રિકોને બિસ્કીટ અને પાણીની બોટલો અપાઈ હાલમાં અનેક શ્રદ્ધાળુઓ અંબાજી સુધી ચાલતા દર્શનાર્થે જતાં હોઈ છે ત્યારેપાલનપુરમાં અંબાજી પદયાત્રા

વાવ તાલુકા ના રણ ની કધે આવેલ સણવાલ ગામે ભદરવા સુદ અગિયારસ ના શુભ દિવસે પૂજનીય યુવા સંત શ્રી મહા…

ગાય વિના ગતિ નહીં વેદ વિના મતિ નહી વાવ તાલુકા ના રણ ની કધે આવેલ સણવાલ ગામે ભદરવા સુદ અગિયારસ ના શુભ દિવસ જેમની ભક્તિ અને ગૌ પ્રેમ ચારેકોર પ્રસરી રહી છે એવા પૂજનીય યુવા સંત શ્રી મહા

ઠાકોરદાસ ખત્રી દ્વારા ૧૯૫૦ જેટલા પશુ પક્ષીઓને મોત ના મુખમાંથી બચાવાયા

પાલનપુર માં પશુ પક્ષીઓ પ્રત્યે નો અનેરો પ્રેમ અને ઉત્સાહ હોય તો જીવદયા ફાઉન્ડેશન ના ચેરમેન એવા ઠાકોરદાસ ખત્રી સાહેબ.. .કોઈ પણ પશુ પક્ષી જો બીમાર હોય અને જો ફોન કરીએ તો તાત્કાલિક હાજર થઈ જાય છે..અને

માલણ ગામે પ્રધાનમંત્રી ના જન્મદિવસ નિમિતે બી.પી.એલ લાભાર્થીઓને ઉજવલ્લા યોજના તેમજ અન્ય સહાય ના લાભ…

માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે નરેન્દ્રભાઇ મોદી સાહેબના તંદુરસ્ત જીવન માટે પાલનપુર તાલુકાના માલણ ગામ ખાતે બી પી એલ લાભાર્થી યો ને ગેસ કનેક્શન, વિધવા માતા બહેનો ને

ગરીબોની બેલી સરકાર સૂત્ર સાથે આજે ડીસા એ સી ડબલ્યુ હાઇસ્કૂલ ખાતે ઉજ્વલા યોજના હેઠળ ગરીબ અને મધ્યમ…

ગરીબોની બેલી સરકાર ના સુંદર સૂત્ર સાથે આજે ડીસા એ સી ડબલ્યુ હાઇસ્કૂલ ખાતે ડીસા મામલતદાર એલ જે મકવાણાના માર્ગદર્શન હેઠળ ગરીબ અને મધ્યમ પરિવારના લોકોની મફતમાં ગેસ કનેક્શન નો વિતરણ કરવામાં આવ્યું હતું

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અને હવન નું…

લાંબુ આયુષ્ય તંદુરસ્ત અને સતત લોકસેવામાં કાર્યરત રહે એ હેતુથી સાઈબાબા મંદિર ડીસા ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યુંભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જન્મદિવસને ગુજરાત યોગ બોર્ડ દ્વારા માન્ય વડા

ડીસા તાલુકાના જેનાલ ગામે રામદેવ પીર ના મંદિરે નેજા ચડાવ્યા

ભાદરવો સુદ અને નુમના દિવસે નેજા ચડાવ્યા જેનાલ ગ્રામ જનો દ્વારા નેજા ચડાવવામો આવે છે વષોથી પરમ પરા મુજબ ભાદરવી નુમના દિવસે ગ્રામજનો યુવાનો અને વડીલો અનેઆજુબાજુનાગામડાઓમાંથી ભક્ત જનો દ્વારા ઉપસ્થિત

ડીસા તાલુકા મોટી આખોલ ગામે
રામદેવ પીર ના મંદિરે હવન યોજાશે

રામદેવ પીર ના મંદિરે હવન યોજાશેડીસા તાલુકા મોટી આખોલ ગામે રામદેવપીર ના મંદિરે ભાદરવા સુદ નોમ ના દિવસે નેજા અને હવન યોજાયો હમન પુજા માં બેસનાર આખોલ સરપંચ શ્રી ના ભાઈ ધુખ બચુભાઈ ગેમરજી એ હવન માં

ભીલડી ઠાકોર સેના દ્વારા આયોજી ગણપતિ મહોત્સવનું આજે પાંચ દિવસની પુજા અર્ચના બાદ વિસર્જન કરવામાં…

ભીલડી માં શોભાયાત્રા નીકળી ગણપતિ બાપાની મૂર્તિનું યુવાનો વિસર્જન કરવામાં આવ્યું ભીલડી ઠાકોર સેના દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુંવી.ઓ…ભીલડી ઠાકોર સેના દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન