ભાદરવો સુદ અને નુમના દિવસે નેજા ચડાવ્યા જેનાલ ગ્રામ જનો દ્વારા નેજા ચડાવવામો આવે છે વષોથી પરમ પરા મુજબ ભાદરવી નુમના દિવસે ગ્રામજનો યુવાનો અને વડીલો અનેઆજુબાજુનાગામડાઓમાંથી ભક્ત જનો દ્વારા ઉપસ્થિત રહીને રામ દેવ પીર ના મંદિરે નેજા ચડાવીને પ્રસાદ નુ વિતરણ કરવામાં આવે છે પ્રસાદ લઈને પુણાહુતી કરવામાં આવે છે