Browsing Category
गुजरात
થરાદ-સાંચોર હાઇવે પર ઇકો કાર અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા
ઇકોને ટક્કર મારી ટેન્કર ચાલક ભfગવા જતાં લોકોએ થરાદ નજીકથી ઝડપી લીધો,ઇકો ગાડીનો ભૂક્કો બોલી ગયોસોમવારે સાંજે થરાદમાંથી પેસેન્જર ભરી ઇકો ગાડી માંગરોળ તરફ જતી હતી,ડ્રાઈવર સહિત 5 મુસાફરો મોતને ભેટ્યા
!-->!-->!-->…
આજરોજ ડીસા નગરપાલિકા ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
આજરોજ ડીસા નગરપાલિકા ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી ના દિવસથી ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા વ્યસન મુક્તિ!-->…
ડીસા તાલુકાના રામસણ ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
રામસણ ગામે પ્રથમવાર ઓમ ફાઉન્ડેશન દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.યુવાન મિત્રોએ સમસ્ત આયોજનને સફળ બનાવ્યું. .ઓમ ફાન્ડેશનના પ્રમુખ ચૌધરી જયરૂપભાઈ, સી.આર.સી શિક્ષક શ્રીવશરામભાઈ માળવી, જિલ્લા!-->…
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય બોલચાલમાં મારામારીની ઘટનાઓ…
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય બોલચાલમાં મારામારીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહી છે ત્યારે વાત કરીએ તો ડીસા શહેરના વોર્ડ નંબર ૨ એવા રિજમેન્ટના!-->…
રાષ્ટ્ર્ર શક્તિ એકતા મંચ ટીમ દ્વવારા ગુજરાત ના નવા નીમાયેલા મુખ્યમંત્રી અને તેમની ટીમના કેબિનેટ અને…
ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે નવા નિમાયેલા મઁત્રીઓ ની શુભેચ્છા મુલાકાત પુરા ગુજરાત ભરના રાષ્ટ્ર્ર શક્તિ એકતા મંચના સમગ્ર જિલ્લાઓના કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવીજે મુલાકાત રાષ્ટ્ર્ર શક્તિ એકતા!-->…
અમરેલી જિલ્લામાં માર્ગ મરામત મહાઅભિયાનની શરૂઆત
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ૧ થી ૧૦ મી ઓકટોબર-૨૦૨૧ સુધી માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વ હેઠળ!-->…
શાંતિ સદભાવના પુરસ્કાર
શાંતિ સદભાવના પુરસ્કારબીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મ જયંતિના દિવસેઉત્તર પ્રદેશ શાંતિ ફાઉન્ડેશનસંસ્થા દ્વારાશાંતિ સદવના એવોર્ડસામાજિક ક્ષેત્ર સુંદર કાર્ય કરી રહેલા મહાનુભાવોને એનાયત કરવામાં આવ્યો!-->…
લાખણીના ભાકડીયાલ થી જડીયાલી ને જોડતો માર્ગ ઉપર ઘણા સમયથી કોઈ સમારકામ કામગીરી ના થતા મોતનો માર્ગ બની…
લાખણીલાખણી તાલુકાના ભાકડીયાલ થી જડીયાલી ગામને જોડતો પાકો માર્ગ ઘણાં સમયથી સમારકામ ન થતા મોતનો માર્ગ બની ગયો છે.આ રસ્તાની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી પહેલાં તંત્ર દ્રારા સિંગલ પટ્ટી બનાવવામાં!-->…
સિદ્ધપુર ખાતે લીમ્બાચીયા મહામંડળ ની લીંબચ માતા ના મંદિરે સાધારણ સભા યોજાઈ
સિદ્ધપુર
સિદ્ધપુર ખાતે લીમ્બાચીયા મહામંડળ ની લીંબચ માતા ના મંદિરે સાધારણ સભા યોજાઈ
સિદ્ધપુર લીમ્બચ માતાના મંદિરે હોલમાં ગુજરાત લીમ્બાચીયા મહામંડળની સભા યોજાઈ જેમાં ખાલી પડેલ ટ્રસ્ટીઓની જગ્યાએ!-->!-->!-->!-->!-->…
ફતેગઢ ગામે સહિયોગ સેવા આશ્રમ શાળા માં તિથી ભોજન અપાયું પિતા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે…
ફતેગઢ ગામે સહિયોગ સેવા આશ્રમ શાળા માં તિથી ભોજન અપાયું
પિતા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે મિત્તલબેન રોનકકુમાર પરમાર અને રોનકકુમાર પરમાર દ્વારા તિથી ભોજન આપવામાં આવ્યું
વડગામ તાલુકાના!-->!-->!-->!-->!-->!-->!-->…