Browsing Category
गुजरात
પાંથાવાડાના ગ્રામજનોએ મનરેગા અંતર્ગત કાચા રસ્તાના કામમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો
પાંથવાડા ગામમાં જવાના માર્ગ પર ખાડા ટેકરા હોવાથી ગ્રામજનોને તકલીફ પડતા તે માર્ગ પર માટી પાથરી કામ કરવામાં આવ્યું હતું જેમાં ગેરરીતિ આચરતા ગ્રામજનોએ તલાટીને રજુઆત કરી હતી.
પાંથાવાડા ગામમાં અર્બુદા!-->!-->!-->…
પાલનપુર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન ગુનામાં ત્રણ વર્ષથી ફરાર બે આરોપીઓની એલસીબી પોલીસે ધરપકડ કરી
બનાસકાંઠામાં LCB પોલીસે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને કાણોદર બસ સ્ટેન્ડ હાઇવે પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે હાલ આ બંને આરોપીઓ વિરૂદ્ધ!-->…
થરા નગરપાલિકાની 24માંથી 20 બેઠક પર ભાજપનો વિજય, વોર્ડ નંબર 6ની 4 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત
દાંતા તાલુકાની જીતપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતાઅમીરગઢ તાલુકા પંચાયતની ધનપુરા સીટ ઉપર તેમજ પાલનપુર તાલુકા પંચાયતની બેઠક પર પણ કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી
બનાસકાંઠા જિલ્લાની ખાલી પડેલી!-->!-->!-->…
ભાભરમાં ખેતરની જગ્યા જોવા આવેલા અમદાવાદ આશ્રમના સેવકો પર હુમલો
ભાભરમાં ખેતીની જગ્યા જોવા માટે આવેલા અમદાવાદ મોટેરા સાબરમતી આશ્રમના સેવકો ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ મોટેરા સાબરમતી!-->…
દાંતા મોટાસડા પાસે ડિવાઇડર કુદીને , કાર રોંગ સાઇડમાં ટ્રક સાથે અથડાઇ, કાર ડ્રાઇવરનું મોત
પાલનપુર- અંબાજી માર્ગ ઉપર દાંતા નજીકના મોટાસડા નદીના પુલના વળાંકમાં મંગળવારે બપોરના સુમારે પુરઝડપે આવી રહેલી કાર ડિવાઇડર કુદી રોંગ સાઇડમાં ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં કાર ચાલકનું 108માં!-->…
जालोर के सांचोर से बड़ी खबर
जालोर - सांचोर में 10 वीं कक्षा का छात्र देशी कट्टा लेकर पहुंचा स्कूल, पहले दिन एक छात्र से हुआ था विवाद, विवाद के चलते छात्र साथ मे लाया देशी कट्टा, अन्य छात्रों ने देखकर स्कूल प्रशासन को दी!-->…
ડીસા તાલુકાના રામસણ ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
રામસણ ગામે પ્રથમવાર ઓમ ફાઉન્ડેશન દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.યુવાન મિત્રોએ સમસ્ત આયોજનને સફળ બનાવ્યું. .ઓમ ફાન્ડેશનના પ્રમુખ ચૌધરી જયરૂપભાઈ, સી.આર.સી શિક્ષક શ્રીવશરામભાઈ માળવી, જિલ્લા!-->…
અમદાવાદ ધુંઆધાર ફિલ્મ PVR સપ્ટેમ્બર૧૮ માં રજૂ થયું
અમદાવાદ ધુંઆધાર ફિલ્મ PVR સપ્ટેમ્બર૧૮ માં રજૂ થયું જેમાં ગુજરાતી ફિલ્મ જગતના મોટા કલાકારો તેમજ નામાંકિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા, જેમાં ડાયરેકટર રાજેશ ઠક્કર,રાઇટર રહન ચૌધરી, તેમજ મોનિશા મોહીના,હિતેન!-->…
દીયોદરનાં નવાપુરા ગામે અસામાજિક તત્વોએ પશુઓ પર જીવલેણ હુમલો કરી એસિડ ફેક્યું
દિયોદર તાલુકાના નવાપુરા ગામ માં અબોલ પશુઓ પર એસિડ એટેક થતા ચકચાર મચી ગઇ છે
નવાપુરા ગામમાં અબોલ પશુઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છેજેમાં નવાપુરા વિસ્તારમાં રખડતી ગાયો પર ઘાતક હથિયારો વડે હુમલો!-->!-->!-->…