Publisher Theme
I’m a gamer, always have been.

ડીસા તાલુકાના રામસણ ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

0 38

રામસણ ગામે પ્રથમવાર ઓમ ફાઉન્ડેશન દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.યુવાન મિત્રોએ સમસ્ત આયોજનને સફળ બનાવ્યું. .
ઓમ ફાન્ડેશનના પ્રમુખ ચૌધરી જયરૂપભાઈ, સી.આર.સી શિક્ષક શ્રીવશરામભાઈ માળવી, જિલ્લા ડેલીકેટ અજમલજી અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.