Browsing Category
गुजरात
ડૉ ગુલાબચંદ પટેલ ને બેટી ફાઉન્ડેશન વણી યવતમાલ મહારાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય સેવા રત્ન એવોર્ડ એનાયત
નગર ના સામાજિક કાર્યકર, વયસન મુક્તિ અભિયાન પ્રણેતા તેમજ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજનાર ભૂત પૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડેંટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસ, ઇંડિયન લાયન્સ!-->!-->!-->!-->!-->…
જીવદયા ફાઉંડેશન દ્વારા અમાસ નિમિત્તે ગરીબ વિસ્તારમાં ચાલતા સન્ડે પાઠશાળા ના બાળકો ને ભોજન પ્રસાદ…
જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી ના પરમ મિત્ર ત્રિકમદાસ ચેલારામ ભેરવાની (રાજુભાઈ) કે જેમને જુના ગંજ બજાર પાલનપુર દુકાન આવેલ છે તેઓના પરિવાર દ્વારા આજરોજ અમાસ નિમિત્તે પાલનપુર માં આવેલ!-->…
આજરોજ પાલનપુર તાલુકામાં આવેલ માલણ દરવાજા વિસ્તારમાં ડેન્ગ્યુના કેસમાં વધારો
બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુર તાલુકાના માલણ દરવાજા વિસ્તાર માં આવેલ રામપરા જવાના રસ્તે જ્યાં 300 મકાનોની વસ્તી રહે છે પણ એ વસ્તી અત્યારે બીમારીના ઝપટમાં આવી ગઈ છે ડેન્ગ્યૂના કેસમાં વધારો થતાં!-->…
સુરત મનપાએ શહેરમાં કોરોનાની રસીના પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પુર્ણ કર્યું
કોરોના સામેની લડાઈમાં સુરત મહાનગરપાલિકાએ પ્રથમ ડોઝમાં 100 ટકા રસીકરણની કામગીરીનો લક્ષ્યાંક પૂરો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તારીખ 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૂઆત થઇ હતી. ત્યારથી અત્યાર સુધીમાં!-->…
આજરોજ ડીસા થી ભીનમાલ પગપાળા યાત્રા સંઘ નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું
સત્યવીસ વર્ષથી નિયમિત પગપાળા યાત્રા એ જતા ભક્તો દ્વ્રારા આજે ડીસા થી પગપાળા યાત્રા નું પ્રસ્થાન કર્યું આજ રોજ માઁ રાજ રાજેશ્વરી ક્ષેમંકરી માતાજી ના ધામમાં જવા. ડીસા નગરથી ભીનમાલ નગરે માતાજીના!-->…
सोना उछला, चांदी भी चमकी गुजरात में सोने और…
आज गुजरात में सोने और चांदी के दाम में उछाल आया है।
अहमदाबाद की बुलियन मार्केट में 10 ग्राम 24 कैरेट सोने का भाव 48,005 रुपये रहा। वहीं, एक किलोग्राम चांदी का रेट 60,700.0 रुपये रहा।
सोने की!-->!-->!-->!-->!-->…
ગોધરામાં 5 હજારની લેતીદેતીમાં મિત્રે મિત્રની હત્યા કરી નાંખી હતી
ગોધરાના ઓઇલના વેપારીની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ સામલીના જંગલ જવાના રસ્તાની બાજુમાંથી મળી આવ્યો હતો. ગોધરા એલસીબી પોલીસે ચાર દિવસમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. મૃતકે તેના મિત્રને રૂા.5 હજાર ઉછીના!-->…
અમીરગઢના ડાભેલીમાં શાળાએથી આવતી વિદ્યાર્થીને ડમ્પર ચાલકે અડફેટે લેતા મોત
અમીરગઢ ના ડાભેલી નજીક એક ડમ્પર ચાલકે એક વિદ્યાર્થીને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં અકસ્માત સર્જનાર ડમ્પરનો ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે!-->…
પૂર્વ આરોગ્ય અધિકારી મનિષ ફેન્સીને રેકર્ડ લેતા અટકાવી જિ.પં. કેમ્પસની બહાર મોકલી દેવાયો
બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન અધિકારી મનીષ ફેન્સી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થતા ખાતાકીય તપાસ ચાલુ છે જેથી પરમિશન વગર જિલ્લા પંચાયત કચેરીમાં આવવાની મનાઈ હોવા છતાં તેઓ મંગળવારે જિલ્લા પંચાયત ની આરોગ્ય!-->…
પાલનપુરમાં ત્રણ શાળા એક મેડિકલ સ્ટોર સીલ
પાલનપૂર નગરપાલિકાના ટીપી કમિટીના અધિકારીઓએ શહેરમાં બિયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોવાથી ત્રણ શૈક્ષણિક સંકુલ અને એક મેડિકલ સ્ટોરને સીલ મારવામાં આવ્યા હતા.જેને લઈ ફફડાટ ફેલાયો છે. જોકે પાલિકાએ કાર્યવાહી!-->…