Publisher Theme
I’m a gamer, always have been.

બાયડના ચોઇલા ગામે પ્લમ્બિંગ નું કામ કરતા પ્લમ્બર નું વીજ કરંટ લાગતા મોત.

0 595

રિપોર્ટર દિનેશ પટેલ બૌદ્ધિક ભારત અરવલ્લી

બાયડના શણગાલના ગામના વિષ્ણુભાઈ બદાજી ઝાલા ઉંમર વર્ષ 35 જેઓ ચોઈલા ગામે કિરીટભાઈ ભીખાભાઈ પટેલ ના બીજા માળ ના ધાબા ઉપર પ્લમ્બિંગ નું કામ કરી રહ્યા હતા ત્યારે વિષ્ણુભાઈ કંઈક લેવા જતા હતા ત્યારે ધાબા નજીકથી પસાર થતી ચોઈલા જી.ઇ.બી ની વીજલાઈન ને માથાના વાળ અડકી જતા વિષ્ણુભાઈ ને કરંટ લાગેલ અને બીજા માળના ધાબા પર આવીને પ્રથમ માળની આગાસી પર પટકાઈ પડેલ તેથી તુરંત તેમને બાયડ શિવાલિક હોસ્પિટલમાં લઈ ગયેલ જ્યાં ડોક્ટર શ્રી એ વિષ્ણુભાઈને મૃત જાહેર કરેલ

Leave A Reply

Your email address will not be published.