Browsing Category
गुजरात
ધાનેરાના તુલસીનગર શોપિંગ સામે નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઇ જતાં દુકાનદારો પરેશાન
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના તુલસીનગર શોપીંગ સામે નેશનલ હાઇવે ઉપર વરસાદી પાણી ભરાઇ જતાં તેમજ ગટરના પાણી ઉભરાવાના કારણે તુલસીનગરના શોપીંગમાં દુકાનોના શટર આગળ પણ એક-એક ફુટ પાણી ભરાઇને!-->!-->!-->…
ડીસા-ધાનેરા રોડ પર આવેલ ઝેરડા ગામ પાસે રવિવારે ચાલુ કારમાં આગ લાગી
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ડીસા-ધાનેરા રોડ પર આવેલ ઝેરડા ગામ પાસે રવિવારે ચાલુ કારમાં આગ લાગી હતી. ઝેરડા ગામ પાસે હાઇવે પરથી એક કાર પસાર થઇ રહી હતી તે દરમિયાન ચાલકે બ્રેક મારતા કારમાં આગ!-->!-->!-->…
માલોતરા ગામ વરસાદી પાણીથી ખેતરો ફેરવાયા બેટમાં
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
બનાસકાંઠામાં ચોમાસાની શુભ શરૂઆત થતા વરસાદના શ્રી ગણેશ થયા છે.બુંદ બુંદ માટે વળખા મારતા ધાનેરા તાલુકા પર કુદરત મહેરબાન થયું એવું જોવા મળ્યું તેમ જ માલોતરા ગામમાં!-->!-->!-->…
હિંમતનગર તાલુકા ના સરવણા ગામે સુરવેલ નામની જીવાત પડવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા.
હિંમતનગર તાલુકાના સરવણા ગામમાં સુરવેલ નામની જીવાત પડવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ઉપરાંત લોકોના ઘરમા તેમજ રસ્તા પર પડવાથી પગ મુકતા પણ ખચકાવું પડે છે ઉભા રહો તો પગ ઉપર ચડી જાય છે ને ઘર ની અંદર આવી!-->…
કચ્છ વાગડ મીડિયા હાઉસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કચ્છમાં પ્રથમ વખત, કચ્છ વાગડ એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ નો…
કચ્છ વાગડ મીડિયા હાઉસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કચ્છમાં પ્રથમ વખત, કચ્છ વાગડ એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ નો શુભારંભ કરેલ જેમાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ મોરબી, ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા રાપર,!-->…
કઠલાલ તાલુકાના ભાનેર ગામે ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું.
કઠલાલ તાલુકાના ભાનેર ગામે વણકરવાસ વિસ્તારમાં પંચાયત હસ્તકની જગ્યામાં થયેલ દબાણને આજરોજ ભાનેર ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભાનેર ગ્રામ પંચાયતમાં વણકરવાસ વિસ્તારમાં!-->…
હિંમતનગરમાં વૈશાલી સિનેમા ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિંમતનગરમાં વૈશાલી સિનેમા ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર ના નવ વર્ષ પુર્ણ થતા જનસભા યોજાઈ હતી.આ વિશાળ જનસભામાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાબરકાંઠા અને!-->…
ગુરુપૂર્ણિમા નિમિત્તે SMVS સ્વામિનારાયણ મંદિરમાં ગુરુજીના પ્રતેક્ષ દર્શનનો અણમોલ લાભ
ગુરુપૂર્ણિમા દિવસે દરેક વર્ગ અને સમાજ ના લોકો પોતાના ગુરુના દર્શન અને આશીર્વાદ મેળવવા પોતાના ગુરુ પાસે જતા હોય છે મોડાસા મોડાસા SMVS સ્વામિનારાયણ મંદિરમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી થઈ હતી. દેશ!-->…
ફતેપુરા તાલુકાના ઘૂઘસ ગામમા પહેલા વરસાદ ના પાણીથી પુલનું ધોવાણ થતા ફળીયા ના લોકો ત્રાહિમામ પોકારી…
ઘૂઘસ સરકારી દવાખાના થી ઘૂઘસ હોળી ફળીયા તરફજતો પાકો રસ્તો વલય નદી ના પહેલા પાણીથી પુલનું ધોવાણ થતા જયારે રસ્તા પર નદીની બાજુમાં આવેલ દિવાલ પણ તૂટી જવા થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, નદીમાં પૂર આવે!-->…
દહેગામ તાલુકામાં કોંગ્રેસ દ્વારા જનમંચ નો કાર્યક્રમ યોજાયો. ચેખલા પગી ગામ ની સમસ્યા રૂદિયા રડાવી…
દહેગામ તાલુકા માં પોલીસ ચોકી જોડે આજ રોજ તારીખ 30/06/2023 નાં રોજ કોંગ્રેસ ના કાર્યકર્તા દ્વારા જનમંચ કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું.જેના અલગ અલગ ગામ ના ગ્રામ જનો એ પોતાનાં ગામ માં થઈ રહેલી!-->…