તાલુકા સંઘમાં 10400 ખેડૂતોએ ટેકાના ભાવે રાયડો વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકાના વિવિધ ગામડાઓમાંથી સરકાર દ્વારા ખરીદવામાં આવતા ટેકાના ભાવે રાયડો વેચવા માટે આવતા સંઘના ગોડાઉન આગળ 300 થી વધુ ટ્રેક્ટરોની લગભગ 1 કિલોમીટર!-->!-->!-->…