Publisher Theme
I’m a gamer, always have been.

ગાડીચાલકે મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો; બાઈક પર સવાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે…

રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા થરાદ-ધાનેરા હાઇવે પર ધાનેરા બાજુથી આવતી પૂરઝડપે ગાડીચાલકે મોટરસાયકલને અડફેટે લેતાં રોડની સાઈડમાં પડતાં મોટરસાયકલ પર સવાર લોકોને ઇજાઓ પહોંચતા સારવાર

ધાનેરાના માલોત્રાના યુવાનનું ટ્રેન નીચે આવી જતા મોત

રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરા તાલુકાના માલોત્રા ગામના આશાસ્પદ યુવાન પથુભાઈ માજીરાણા (ઉં.વ.25) બુધવારે સવારના સમયે માલોત્રા રેલવે ફાટક પાસે પસાર થતી ટ્રેન નીચે આવી જતા કરુણ મોત

પતિએ તલવારથી પત્નિ,પુત્ર અને 2 સાળા પર હુમલો કર્યો

રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરા તાલુકાના આસીયા ગામે પતિ સાથે ઝઘડો થતાં પરિણીતા સંતાનોને લઇ રિસાઇને ધાનેરા આવી ગઇ હતી. આથી પતિ ઇકો ગાડીમાં તલવાર લઇને આવી તેની પત્નિ અને બે સાળા

ધાખા ગામમાં પ્રિસાઇડીંગ ઓફિસરની તબિયત લથડતાં સારવાર અર્થે ખસેડાયાધાનેરાના ધાખા ગામમાં મતદાન મથક પર…

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા ધાનેરા તાલુકાના ધાખા ગામના બુથ નંબર-2 માં ફરજ બજાવતા પ્રિસાઈડીંગ ઓફિસર શંકરભાઈ ધર્માભાઈ ચૌહાણની અચાનક તબિયત બગડતાં ધાનેરા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને જાણ થતાં

માલોતરા ગામના તમામ મતદાર ભાઈઓ અને બહેનો માટે ચૂંટણી અંગે જરૂરી માહિતી

રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા માલોતરા ગામના તમામ મતદાર ભાઈઓ અને બહેનો ને જણાવવાનું કે આપણા દેશની સૌથી મોટી ચૂંટણી એટલે કે વડાપ્રધાનની ચૂંટણી તારીખ 7 5 2024 ને મંગળવારના રોજ યોજાના છે

દુષ્કર્મનો 3 વર્ષથી પેરોલ જમ્પ આરોપી ધાનેરાથી ઝડપાયો

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા અમદાવાદ સેન્ટ્રલ જેલના પાકા કામના દુષ્કર્મના ગૂનામાં સજા ભોગવતો દુષ્કર્મનો ત્રણ વર્ષથી પેરોલ જમ્પ આરોપી ધાનેરાથી ઝડપાતાં તેને જિલ્લા જેલને સોંપવામાં આવ્યો હતો.પાલનપુર

ધાનેરામાં રેલવે પુલના સર્વિસ રોડ પરના ખાડા પુરવામાં વેઠ

રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરા રેલવે પુલની બાજુમાં સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા હતા. જે પુરવામાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વેઠ વાળવામાં આવી છે. અડધા ખાડા પુરાયા છે.

ધાનેરા માં ભારતીય જનતા પાર્ટી દ્રારા ભવ્ય રોડ સોં યોજાયો

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા ધાનેરા માં ભારતીય જનતા પાર્ટી દ્રારા ભવ્ય રોડ સોં યોજાયો… લોકસભા ના ઉમેદવાર ર્ડો રેખાબેન ચૌધરી એ લોકો નું ફૂલો થી સ્વાગત કર્યું…ત્યારે ધાનેરા ના લોકો એ પણ jcb પર ચડી

થાવરમાં ગૌચરનું દબાણ દૂર કરવા કલેકટરને રજૂઆત

રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરા તાલુકાના થાવર ગામના જાગૃત નાગરીકે પોતાના ગામમાં ગૌચરની જમીન ઉપરના દબાણ દૂર કરી ખુલ્લી કરાવવા માટે જિલ્લા કલેકટર લેખિત રજૂઆત કરી છે.ધાનેરાના થાવર

રાજસ્થાનના આરોપીને ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટથી ઝડપ્યો

રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા રાજસ્થાનના સાંચોર તાલુકાના પાંચલા ગામનો પીરાભાઈ મેવાભાઈ રબારી ઉપર બનાસકાંઠા જિલ્લાનાં ડીસા રુલર અને પાટણ તાલુકાનાં વાગડોદ પોલીસ મથકે ગુના દાખલ થયા હતા.