Publisher Theme
I’m a gamer, always have been.

દુષ્કર્મનો 3 વર્ષથી પેરોલ જમ્પ આરોપી ધાનેરાથી ઝડપાયો

0 161

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

અમદાવાદ સેન્ટ્રલ જેલના પાકા કામના દુષ્કર્મના ગૂનામાં સજા ભોગવતો દુષ્કર્મનો ત્રણ વર્ષથી પેરોલ જમ્પ આરોપી ધાનેરાથી ઝડપાતાં તેને જિલ્લા જેલને સોંપવામાં આવ્યો હતો.પાલનપુર પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પીએસઆઇ જે. જી. સોલંકી સ્ટાફના એએસઆઇ સુમેરસિંહ, મહેન્દ્રસિંહ, દિલીપદાન સહિતની ટીમ સાથે નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં હતા. દરમિયાન અમદાવાદ સેન્ટ્રલ જેલના પાકા કામના દુષ્કર્મના ગૂનામાં સજા ભોગવતો છેલ્લા ત્રણ વર્ષથી પેરોલ ઉપર આવ્યા પછી નાસતો ફરતો થરાદ તાલુકાના દુધવાના નાથાભાઇ મોડાભાઇને ધાનેરાથી ઝડપી લીધો હતો.અને પાલનપુર જિલ્લા જેલને દુષ્કર્મનો ત્રણ વર્ષથી પેરોલ જમ્પ આરોપી ધાનેરાથી ઝડપાતાં તેને જિલ્લા જેલને સોંપવામાં આવ્યો હતો.પાલનપુર પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પીએસઆઇ જે. જી. સોલંકી સ્ટાફના એએસઆઇ સુમેરસિંહ, મહેન્દ્રસિંહ, દિલીપદાન સહિતની ટીમ સાથે નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં હતા. દરમિયાન અમદાવાદ સેન્ટ્રલ જેલના પાકા કામના દુષ્કર્મના ગૂનામાં સજા ભોગવતો છેલ્લા ત્રણ વર્ષથી પેરોલ ઉપર આવ્યા પછી નાસતો ફરતો થરાદ તાલુકાના દુધવાના નાથાભાઇ મોડાભાઇને ધાનેરાથી ઝડપી લીધો હતો.અને પાલનપુર જિલ્લા જેલનેસોંપવામાં આવ્યો હતો.

Leave A Reply

Your email address will not be published.