Publisher Theme
I’m a gamer, always have been.

માલોતરા ગામના તમામ મતદાર ભાઈઓ અને બહેનો માટે ચૂંટણી અંગે જરૂરી માહિતી

0 73

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

માલોતરા ગામના તમામ મતદાર ભાઈઓ અને બહેનો ને જણાવવાનું કે આપણા દેશની સૌથી મોટી ચૂંટણી એટલે કે વડાપ્રધાનની ચૂંટણી તારીખ 7 5 2024 ને મંગળવારના રોજ યોજાના છે તે દિવસે મતદાન નો સમય સવારના સાતથી સાંજના 6:00 વાગે સુધીનો છે તો તમામ મતદાર ભાઈઓ મતદાન જરૂર કરે મતદાન કરવા આવો ત્યારે તમને આપેલ સફેદ રંગની મતદાન પાવતી અને ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ અવશ્ય સાથે લાવીએ મોબાઈલ નો પ્રતિબંધ હોવાથી જ્યારે આપણે મતદાન કરવા જઈએ ત્યારે આપણો મોબાઇલ બહાર આપણા મિત્ર કે સંબંધીને આપીને જઈએ અથવા ઘરે મૂકીને આવીએ મતદાન કરતી વખતે મોબાઈ લ લઈ જવો નહીં તેની ખાસ કાળજી રાખીએ દરેક મતદાર પોતાનો મત જરૂર આપે આ આપણા માટે લોકશાહીનો મોટો અવસર છે તો અચૂક સમય કાઢી મતદાન જરૂર કરીએ પહેલા મતદાન પછી બીજું કામ કરીએ જેને પ્રથમ વખત મતદાન કરવાનું છે તેવા યુવા મતદારો ને ખાસ વિનંતી કે પોતાનો મત આપી મતદાન કરી આપણા ઘરના દરેક વ્યક્તિ આપણા આજુબાજુના વ્યક્તિઓ આપણા સગા સંબંધીઓ પણ મતદાન કરે કોઈ મતદાનથી વંચિત ન રહે તે ધ્યાન લઈએ મહિલા મતદારોને પણ ખાસ વિનંતી કે મતદાન જરૂર કરી તો સાત પાંચ 2024 ના રોજ સવારે સાત થી સાંજના છ વાગે સુધી મતદાનનો સમય હોય આપણો અમૂલ્ય સમય કાઢી મતદાન જરૂરથી કરીએ તો આપણી લોકશાહી મજબૂત બનશે તમને આપેલ સફેદ કાપલી થી મતદાન કરી શકશો નહીં તેથી સફેદ કાપલીની સાથે ચૂંટણી કાર્ડ ફરજિયાત લાવવું સફેદ કાપલી માત્ર નંબર માટે જ છે તે પુરાવો નથી જેથી ઓળખના પુરાવા માટે ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ ફરજિયાત લાવવાનું રહેશે

Leave A Reply

Your email address will not be published.