Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરામાં રેલવે પુલના સર્વિસ રોડ પરના ખાડા પુરવામાં વેઠ

0 233

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા રેલવે પુલની બાજુમાં સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા હતા. જે પુરવામાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વેઠ વાળવામાં આવી છે. અડધા ખાડા પુરાયા છે. જ્યારે અડધા એમના એમ જ રાખવામાં આવતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.ધાનેરા રેલવે પુલની બાજુમાં સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા હતા. જે પુરવામાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વેઠ વાળવામાં આવી છે. આ અંગે સ્થાનિક રહિશોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતુ કે, નજીકની હાઈસ્કૂલ તેમજ શાળાના માર્ગે જ ખાડા હોવાથી બાળકોને બહુ મુશ્કેલી પડે છે. સર્વિસ રોડ ઉપર ખાડા અડધા પુરવામાં આવ્યા નથી ત્યારે છેલ્લા બે થી ત્રણ માસમાં કેટલો ખર્ચ ઉધારવામાં આવ્યો છે. તેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ છે.

Leave A Reply

Your email address will not be published.