Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા માં ભારતીય જનતા પાર્ટી દ્રારા ભવ્ય રોડ સોં યોજાયો

0 271

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા માં ભારતીય જનતા પાર્ટી દ્રારા ભવ્ય રોડ સોં યોજાયો… લોકસભા ના ઉમેદવાર ર્ડો રેખાબેન ચૌધરી એ લોકો નું ફૂલો થી સ્વાગત કર્યું…ત્યારે ધાનેરા ના લોકો એ પણ jcb પર ચડી ગુલાબ ના ફૂલોથી રેખાબેન નું સ્વાગત કર્યું…મોટી સંખ્યા માં બાઈક રેલી માં કાર્યકર્તા ઓ અને લોકો રોડ સોં માં જોડાયા..ભાજપ ના આગેવાન ક્રિતીસિંહ વાઘેલા તેમજ ધાનેરા ના ભગવાન ભાઈ પટેલ અને વસંતભાઈ પુરોહિત ,સાગરભાઈ તેમજ યુવા મોરચાના કાર્યકર્તા મોટી સંખ્યા માં રોડ સોં માં જોડાયા હતા…

Leave A Reply

Your email address will not be published.