એલસીબીએ ચોરી અને લૂંટનાં દાગીના વેચતી લૂંટારુ ગેંગ પકડી
- વાવ-થરાદમાં ચોરી લૂંટ અને ધાડને અંજામ આપતી ટોળકી ઝડપાઇ
- આરોપીઓ પાસેથી સોનાના દાગીના સહિત નો રૂ.પાંચ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા વાવ થરાદ પંથકમાં લૂંટ ઘાડ અને!-->!-->!-->!-->!-->…