સંત રવિદાસ સેવા ગ્રુપ અને વડગામ અનુસૂચિત જાતિ મોર્ચા દ્વારા….અંબાજી જતા પદયાત્રીકોને ૫૧૦૦…
ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી જતા હોઈ છે ત્યારે સંત રવિદાસ સેવા ગ્રુપ અને વડગામ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અંબાજી પગપાળા જતા યાત્રિકોને ૫૧૦૦ મિનરલ પાણીની બોટલો વિતરણ કરાઈ હતી આ!-->…