સુખી અને તંદુરસ્ત જીવન જીવવા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું રાજ્યપાલશ્રી નું આહવાન
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીની કાર્યશાળા યોજાઇ હતી. જેમાં સુખી અને તંદુરસ્ત જીવન જીવવા દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી!-->…