ડીસામાં ગરબા આયોજકોનો નિર્ણય વેક્સિન નહીં તો પ્રવેશ પર પાબંદી
શક્તિ અને ભક્તિના પર્વ એવા નવરાત્રીના તહેવારની શરૂઆત થવા આડે ત્રણ દિવસ બાકી રહ્યાં છે ત્યારે કોરોના વચ્ચે આ વખતે શેરી ગરબાના આયોજકો દ્વારા શેરી ગરબામાં પ્રવેશ કરવા માટે વેક્સિનને ફરજિયાત બનાવી દીધી!-->…