આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણી કરાઇ
બનાસકાંઠા ડીસ્ટ્રીકટ કેળવણી મંડળ સંચાલિત આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુરના એન.એસ.એસ યુનિટ તથા નશાબંધી અને આબકારી ખાતું પાલનપુરના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતી!-->…