વાવ તાલુકા ના સપ્રેડા ગામમાં નવ નિયુક્ત સરપંચ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો.
વાવ તાલુકાના સપ્રેડા ગામમાં સરપંચ તરીકે મણવર રતાભાઇ કેસરા ભાઇ નો વિજય થતા સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતોઆ કાર્યક્રમો સમગ્ર સ્નેહીજનો ગ્રામજનો તથા ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા તથા દરેક!-->…