વાવ તાલુકાના સપ્રેડા ગામમાં સરપંચ તરીકે મણવર રતાભાઇ કેસરા ભાઇ નો વિજય થતા સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
આ કાર્યક્રમો સમગ્ર સ્નેહીજનો ગ્રામજનો તથા ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા તથા દરેક આગેવનો ને સાલ ઓઢાડી ને સરપંચ દ્વારા સન્માન કરવામાં આવ્યું

કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તથા થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તથા જિલ્લા સદસ્ય તથા તાલુકા સદસ્ય અને થરાદ સામાજિક સમિતિ ચેરમેન તથા વાવ ના આજુબાજુ નવનિયુકત સરપંચો તથા થરાદ ના સમાજ માથી નવા ચુટાયેલા સરપંચો નુ સન્માન કરવામાં આવ્યું હતું…